Sunday, 08/09/2024
Dark Mode

લીમખેડા ની શ્રી હસ્તેશ્વર સ્કૂલ માં રંગોત્સવ કાર્યક્રમ ઉજવાયો હતો

March 16, 2022
        1238

રિપોર્ટર:- ગૌરવ પટેલ, લીમખેડા

લીમખેડા ની શ્રી હસ્તેશ્વર સ્કૂલ માં રંગોત્સવ કાર્યક્રમ ઉજવાયો હતાલીમખેડા ની શ્રી હસ્તેશ્વર સ્કૂલ માં રંગોત્સવ કાર્યક્રમ ઉજવાયો હતો

લીમખેડા ની શ્રી હસ્તેશ્વર સ્કૂલ માં રંગોત્સવ કાર્યક્રમ ઉજવાયો હતો જેમા શાળા ના વિધાર્થીઓ દ્વારા વિવિધ ડાન્સ , સ્પીચ ,નાટકો રજુ કર્યા હતા.દરેક વિધાર્થીઓ એ એકબીજાને કુમ કુમ તિલક કરી હોળી અને ધુળેટી પર્વ ની શુભેચ્છાઓ પાઠવી હતી.કાર્યક્રમ માં સંસ્થા ના પ્રમુખ ધનાભાઈ ભરવાડ ,મંત્રી ભરતભાઈ ઉપસ્થિત રહ્યા હતા.લીમખેડા ની શ્રી હસ્તેશ્વર સ્કૂલ માં રંગોત્સવ કાર્યક્રમ ઉજવાયો હતો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!