કલ્પેશ શાહ :- સીંગવડ
સીંગવડ તાલુકાના પાતા ગામે આકાશી વીજળી પડતા બે મૂંગા પશુઓ મોતને ભેટ્યા
સીંગવડ તા.08
સીંગવડ તાલુકાના પાતા ગામે આકાશી વીજળી પડતાં બે ગાયનું મૃત્યુ થયા
સિંગવડ તાલુકાના પાતા ગામે આકાશી વીજળી પડતા બે ગાયોના મૃત્યુ થતા પાતા ગામના સરપંચ અને તલાટી કમ મંત્રી સ્થળ પર પહોંચી ગયા હતા જ્યારે આ ગાયોને ઘરની બહારની બાજુ માં બાંધી રાખવામાં આવી હતી આ એકદમ ગાજવીજ સાથે વરસાદ પડતા આ વરસાદ પડવાની સાથે આકાશી વીજળી પડતાં બે ગાયો ના મૃત્યુ થયા હતા તેની જાણ તાલુકા વિકાસ અધિકારી મકવાણાને કરતા તે તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયા હતા પહોંચી ને નિરીક્ષણ કર્યું હતું ત્યાર પછી તેમને સરકારમાંથી બને તેટલી સહાય ગાયના માલિક ને અપાડવા માટે ખાતરી આપવામાં આવી હતી