ઇલ્યાસ શેખ, સંતરામપુર
સંતરામપુર હરસિધ્ધિ સોસાયટીના લોન પેટે નાણા ના ચૂકવતા છ માસની સજા અને 50 હજારનો દંડ ફટકારતી કોર્ટ
સંતરામપુર તા.29
સંતરામપુર હરસિધ્ધિ સોસાયટીમાં સંતરામપુર તાલુકાના સરસ્વા ગામના ખાટ ભારત શ્રી ગિરવતસિંહ ને સોસાયટીમાંથી ધિરાણ આપવામાં આવેલું હતું. પરંતુ આજ દિન સુધી એક પણ રૂપિયો લોન પેટે અને વ્યાજ પેટે રકમ ન ચૂકવતા હર્ષદી સોસાયટીના મેનેજર અને ચેરમેને પોતાની પાસે રાખેલા સિક્યુરિટીના ચેકો કોર્ટમાં 138 મુજબ ફરિયાદ દાખલ કરવામાં આવેલી હતી કોર્ટમાંથી વોરંટ કાઢીને આરોપી ખાંટ ભારત શ્રીને કોર્ટમાં રજૂ કરવામાં આવેલો હતો સંતરામપુર એડિશનલ કોર્ટમાં જ આપવામાં આવેલું કે અને હુકમ કરવામાં આવેલો કે ખાટ ભરતસિંહ છ મહિના જેલની સજા કરવામાં આવી અને ₹50,000 રકમ વસૂલ કરવા માટેનું હુકમ કરેલો નાણાં ન ચૂકવતા સોસાયટીના કોટે સજા ફટકારી હતી