ઇલ્યાસ શેખ, સંતરામપુર
સંતરામપુર તાલુકાના વાંઝીયા ખુટ પંચાયતમાં ૨૨ જેટલા લાભાર્થીઓને શૌચાલયના ન ચુકવતા ઉચ્ચ કક્ષાએ રજુઆત કરાઈ
સંતરામપુર તાલુકાના વધ્યા ખુદ ગામે ડબુણી વિસ્તારમાં રહેતા 2020 ના લાભાર્થીઓને શૌચાલયની રકમ ચૂકવવામાં આવેલી જ નથી કેન્દ્ર સરકારની યોજના મુજબ સરપંચ અને તલાટી દ્વારા ઘરે-ઘરે શૌચાલય બનાવવાનું કામગીરી હાથ ધરવામાં આવેલી હાથ ધરી અને જણાવેલું કે ગ્રામજની પોતાના ઘર આંગણે સૌચાલય બનાવવાના છે સરપંચ અને તલાટીએ કહ્યું હતું કે તમારા ખાતામાં તમારા પૈસા તમને મળી જશે 12500 રૂપિયા તમે પોતાના ઘરે શૌચાલય બનાવી દો આ રીતે ગ્રામજનો ભેગા મળીને પોતાના ઘર આંગણે સૌચાલય ઉભા કરેલા હતા પરંતુ 2020 માં શૌચાલય બનાવવાની કામગીરી પૂર્ણ થઇ ગઇ હતી પરંતુ આજદિન સુધી તમને નાણા ચુકવવામાં આવેલા ન હતા ગમે ત્યારે પણ સરપંચ અને તલાટી ઓફિસમાં રજૂઆત કરે તો તમારા ખાતામાં પૈસા જમા થઈ જશે પરંતુ આજદિન સુધી રકમ ચૂકવવામાં આવી જ હતી માલ રમેશભાઈ મુખ્યમંત્રીની લેખિતમાં રજૂઆત કરી હતી અને મહિસાગર જિલ્લામાં અને સંતરામપુર તાલુકા વિકાસ અધિકારીને પણ આ બાબતની લેખિતમાં રજૂઆત કરવા છતાંય આજ દિન સુધી પોતાના લાભાર્થીઓની રકમ ચૂકવવામાં આવેલી જ હતી આશરે 22 લાભાર્થીઓના 275000 રકમ ચૂકવવામાં આવી જ નથી ફરીથી સરપંચ રજૂઆત કરેલી કે સૌચાલય ના પૈસા અમને ચૂકવી દો સરપંચ જણાવેલું કે તમારા પૈસા તો કોન્ટ્રાક્ટર લઈને જતો રહ્યો છે અમારી પાસે આવવાનું નહીં નિનામા નારણભાઈ પ્રતાપભાઈ લાભાર્થી ગ્રામજનોએ સૌચાલય બાબતની અને રકમ ચૂકવવાની અમને જાણ કરી હતી પરંતુ અમે યોગ્ય તપાસ કરીને આમાં તો જવાબ આપીશું અમે પત્ર દ્વારા જણાવ્યું હતું .