ઇલ્યાસ શેખ :- સંતરામપુર
સંતરામપુર પોલીસે છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન પકડેલા ઇંગ્લિશ દારૂ 50 લાખ રૂપિયાના વિદેશી દારૂના જથ્થા પર બુલડોઝર ફેરવ્યું..
સંતરામપુર તા.04
સંતરામપુર પોલીસ છેલ્લા ત્રણ વર્ષમાં અલગ-અલગ બ્રાન્ડેડ પોલીસે ઇંગ્લિશ દારૂ પકડેલો હતો આજરોજ સંતરામપુર પોલીસે સ્ટોર રૂમમાં થી બે ડમ્ફર ભરીને સંતરામપુર તાલુકાના ત્રણ કિલોમીટર દૂર નટવા ગામના ડુંગર અને જંગલ વિસ્તારમાં દારૂ લઇ જવામાં આવ્યો હતો સરકારના નિયમ મુજબ જિલ્લાના પોલીસ વડા સંતરામપુર પીઆઇ સરકારી અધિકારી પી.એસ.આઇ પોલીસ સ્ટાફ તમામ ની હાજરીમાં આજરોજ ત્રણ વર્ષમાં પોલીસે ઇંગ્લિશ દારૂ પકડેલો હતો તેની ગણતરી મુજબ આશરે 50 લાખ રૂપિયા કિંમતનો આજે આ દારૂ ભરેલી પેટી લઈ જઈને તેને ખુલ્લા વિસ્તારમાં મૂકી દેવામાં આવેલી હતી ત્યારબાદ તેના ઉપર બુલડોઝર ફેરવીને તેનો નાશ કરવામાં આવેલો હતો પોલીસે દારૂનો નાશ કરવામાં ત્રણ કલાક સુધી દારૂના કરવાનું કામગીરી હાથ ધરી હતી સ્થળ ઉપર જ દરેક બોટલ ઉપર બુલડોઝર ફેરવી દેવામાં આવેલો હતો બુલડોઝર ફેરવતા દારૂનો નાશ કરાયો હતો અને પોલીસે આ કામગીરી હાથ ધરી હતી ફોટો