
રાહુલ ગારી :- ગરબાડા
ગરબાડા ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર:શ્રી યશ વાટીકા ઉતર બુનિયાદી કન્યા વિદ્યાલય જેસાવાડા અને સાર્વજનિક હાઈસ્કૂલ જામ્બુઆ શાળાનું 100% પરિણામ આવ્યું
ગરબાડા કેન્દ્ર માં એચ.એસ.સી સામાન્ય પ્રવાહનું કુલ 93.54% અને જેસાવાડા કેન્દ્ર નું કુલ 96.23 અને અભલોડ કેન્દ્ નું 96.96% પરિણામ આવ્યું જેમાં તાલુકા ની કુલ 2 શાળાઓનું ૧૦૦ ટકા પરિણામ
દાહોદ, તા. ૪ :
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા દાહોદ જિલ્લાનું એચ.એસ.સી સામાન્ય પ્રવાહનું ગરબાડા કેન્દ્ર માં એચ.એસ.સી સામાન્ય પ્રવાહનું કુલ 93.54% અને જેસાવાડા કેન્દ્ર નું કુલ 96.23 અને અભલોડ કેન્દ્ નું 96.96% પરિણામ આવ્યું
જેમાં તાલુકા ની શ્રી યશાવાટીકા ઉતર બુનિયાદી કન્યા વિદ્યાલય જેસાવાડા અને સાર્વજનિક હાઈસ્કૂલ જામ્બુઆ શાળા નું 100% પરિણામ આવ્યું