ઇલ્યાસ શેખ :- સંતરામપુર
સંતરામપુરમાં પેટ્રોલની અછત:છેલ્લા બે દિવસમાં પેટ્રોલનો સ્ટોકના અપૂરતો હોવાના કારણે વાહનચાલકો ભારે મુશ્કેલીમાં મુકાયા.
છેલ્લા એક માસથી એસ.આર અને રિલાયન્સ બંને પંપ ઉપર પેટ્રોલનો જથ્થો ખૂટ્યો..
સંતરામપુર તા.16
સંતરામપુરમાં કારગીલ hp અને બાયપાસ પેટ્રોલ પમ્પ પર પેટ્રોલની અછત જોવાઇ રહી છે.આજે સંતરામપુરના માત્ર બાયપાસ પાસે કમલા પેટ્રોલિયમ પર એકજ પેટ્રોલ પમ્પ પેટ્રોલના કારણે સવારથી પેટ્રોલ લેવા માટે વાહન ચાલકોની ઉપરાછાપરી લાઈનો જોવા મળી હતી.ચારે બાજુ પેટ્રોલ પંપના ઘરે રાખેલો હતો.છેલ્લા બે દિવસથી પેટ્રોલ માટેની આર્થિક પરિસ્થિતિ સર્જાઇ હતી. સંતરામપુરના અન્ય પેટ્રોલ પંપ પર બે દિવસથી પેટ્રોલ સ્ટોક ન હોવાના કારણે ગંભીર પરિસ્થિતિ જોવાઇ રહી છે પેટ્રોલ પંપના માલિક ના પૂછપરછ કરતાં જણાવ્યું કે આગળથી સ્ટોક ન હોવાના કારણે માલ તો નથી જ્યારે કેટલાક વાહનચાલકો પેટ્રોલ નથી મળવાનું તેમ જાણી ને પાંચ 10 લીટર ડબ્બા બનાવીને સ્ટોક રાખી મૂકેલો છે.આ રીતે એક જ પેટ્રોલ પમ્પ સવારથી ભીડ જોવા મળી હતી.હવે પેટ્રોલ પંપ કરવાનું રૂપિયા આપશે પણ પેટ્રોલ ના મળતા પરિસ્થિતિ વધારે બગડતી જાય એમ લાગે છે.