ઈલ્યાસ શેખ સંતરામપુર
સંતરામપુર નગરના બસ સ્ટેશન વિસ્તારમાં આડેધડ વાહનો પાર્કીંગના કારણે ટ્રાફિક સમસ્યા વિકટ બની..
સંતરામપુર તા.12
સંતરામપુર નગરના બસ સ્ટેશન વિસ્તારમાં ગોધરા ભાગોળ અને લુણાવાડા રોડ રોડ ઉપર જ બેફામ ફોરવીલ અને ટુવીલ વાહનો રોડ ઉપર જ મૂકી દેવાના કારણે ટ્રાફિક સમસ્યા વધી જાય છે. સંતરામપુર નગરના છેલ્લા ઘણા સમયથી સૌથી મોટો પ્રશ્નો અને માથાનો દુખાવો બન્યો છે કાયદાઓ અને વ્યવસ્થા જળવાતું નહીં દુકાનદારો અને શાકભાજીના હાથલારી વાળા પાથારાવાળા બોર્ડ દરેક વસ્તુ રોડ ઉપર મૂકીને મૂકવાથી ટ્રાફિક સમસ્યા વધતી જાય છે
અવર જવર કરતા વાહનચાલકોને ભારે મુશ્કેલી વેઠવી પડે છે.કલાકો સુધી વાહનો બહાર નીકળી શકતા નથી અને અતિભારે વાહનો બાયપાસ નો ઉપયોગ કરવાના બદલે બજારમાં થઈને જતા તેના કારણે પણ ટ્રાફિક સમસ્યા વધતી જાય છે નગરપાલિકા અને પોલીસ તંત્રની બેદરકારીના કારણે આજે નગરની પ્રજા ભોગવી રહેલી કે ઉત્તમ પ્રકારનું ટ્રાફિક સમસ્યા નું નિરાકરણ લાવવા તૈયાર નથી ગોધરા ભાગોળ વિસ્તારના અને લુણાવાડા રોડ ના આડેધડ રોડ ઉપર જ વાહનો પાર્ક કરી દેવામાં આવે છે પરંતુ કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી જ નથી જ્યારે બીજી બાજુ કેટલાક લોકો રોડ ઉપર બાંધકામનો રેતી કપચી materials રોડ પર નાખવાથી ટ્રાફિક સમસ્યા વધતી જાય છે સંતરામપુર નગરપાલિકા ઘણા સમયથી શાકમાર્કેટનું અને ફેરિયાઓ માટે નું કોઈ આયોજન કરવા તૈયાર નથી સૌથી મોટી ટ્રાફિક સમસ્યાનું જવાબદાર ગણાતું હોય તો નગરપાલિકા સંતરામપુરમાં ટ્રાફિક સમસ્યાનું કારણ સૌથી મોટી નગરપાલિકા છે ફોટો પ્રકારનું ધ્યાન આપવા તૈયાર નથી ફોટો a