ઇલ્યાસ શેખ :- સંતરામપુર
સંતરામપુર સરકારી કચેરીઓમાં મુલાકાત લઇ શિક્ષણમંત્રીએ અરજદારોનું સ્થળ પર જ અરજીનો નિકાલ કરવા નિર્દેશ આપ્યા.
સંતરામપુર તારીખ 21
ડોક્ટર કુબેરભાઈ ડીંડોર 21 જૂન યોગના દિવસે યોગના કાર્યક્રમ બાદ સંતરામપુર મામલતદાર કચેરી તેની અલગ અલગ શાખાઓમાં એટીવીટી પુરવઠા મહેસુલ એમડીએમ વિવિધ શાખાઓમાં આકસ્મિત મુલાકાત લઈને અરજદાર સાથે જાતે ચર્ચા કરવામાં આવેલી હતી અને સાથે સાથે તમામ કર્મચારીઓ અને અધિકારીઓને તાત્કાલિક જ તેમને બોલાવીને સંતરામપુરમાં મામલતદાર કચેરીમાં કે તાલુકા પંચાયત કચેરીમાં ગામડામાંથી આવતા કે નગરમાંથી આવતા કોઈપણ કરવા અરજદાર હોય તેનો અરજીનો તાત્કાલિક નિકાલ કરો કોઈપણ વ્યક્તિને મુશ્કેલી પડવી જોઈએ ના જોઈએ આ રીતે મામલતદાર કચેરીમાં મામલતદાર અને કર્મચારીઓને સુચના આપવામાં આવેલી હતી અને જણાવેલું કે કોઈપણ અરજી તમારી પાસે પેન્ડિંગ ના રહેવી જોઈએ અરજદારોને જરાય મુશ્કેલી ના પડે તે બધી બાબતો ચર્ચા કરીને મામલતદાર કચેરીમાં અધિકારી સાથે મિટિંગ પણ કરી હતી જેમાં સાથે રહેલા મહીસાગર કલેક્ટર મામલતદાર ધવલ સંગાડા તાલુકા વિકાસ અધિકારી સત્યમ ભરવાડ પંચાયત વિભાગના ગરાસીયા સાહેબ તમામ સાથે મીટીંગ કરીને અરજદારનો ઝડપી નિકાલ લાવવા માટેની સૂચના આપી..