ઇલ્યાસ શેખ :- સંતરામપુર
સંતરામપુર તાલુકાના મોટા સણીયા ગામે સસ્તા અનાજની દુકાનમાં જથ્થો પૂરો ન આપતા રેશનીંગ ગ્રાહકોએ હોબાળો મચાવ્યો
સંતરામપુર તા.13
કેન્દ્ર અને ગુજરાત સરકાર દ્વારા ગરીબ પરિવારોને ઓછા દરે અને મફત અનાજ આપવાની યોજના જાહેર કરેલી અને ગરીબ પરિવાર ભૂખ્યો ના રહે તેના હેતુથી ગામડે ગામડે સસ્તા અનાજની દુકાનો ખોલવામાં આવેલી હતી પરંતુ સરકારના નીતિ નિયમ મુજબ દરેક ગ્રાહકની બાયોમેટ્રિક અંગૂઠો મૂકીને રેશનીંગ ગ્રાહકોની પોતાની કેટલું અનાજ મળે તેની સ્લીપ અને કુપન કરવામાં આવે છે જેથી કરીને પોતાને સો ટકા અનાજ આપી શકે મોટા સણીયા ગામના દુકાનદાર મગરમચ્છની જેમ ગરીબ પરિવારોને પરેશભાઈ દીતાભરમાં ચાર ગરીબ પરિવારોનું અનાજ તાવ કરી જાય છે નીતિ નિયમ મુજબ 21 કિલો ઘઉં આપવાના બદલે દસ કિલો આપે છે અને 14 કિલો ચોખા આપવાના બદલે છ કિલો આપે છે 50% અનાજ કાળા બજારમાં બારોબાર વેચી મારતા હોય છે લોકડાઉન દરમિયાન આ દિન સુધી મફત અનાજ આપવાની સરકારે કરેલી જાહેરાત હજુ સુધી સો ટકા મફત અનાજ આપવામાં પણ આવેલું ન હતી આજે મોટાસણીયા ગામમાં મોટી સંખ્યામાં રીસેરીંગ ગ્રાહકોએ અનાજ પૂરું ના આપતા હોબાળો મચાવેલો હતો અનાજ પુરુ માંગે તો દુકાનદાર વર્તન ખરાબ કરે છે અને કહે છે કે તમારે જ્યાં રજૂઆત કરી ત્યાં કરી લો. અમારે બી ઉપર સુધી સેટિંગ ચાલતું હોય છે આવો જવાબ આપતા હોય છે આ ગામની અંદર 100 ઉપરાંત ગ્રાહકોની ઓછું અનાજ આપીને છેતરપંડી કરે છે આવી જ રીતે સંતરામપુર તાલુકામાં મોટી સંખ્યામાં સસ્તા અને દુકાનદારો બારોબાર અનાજ સગવ વાગે કરી દે છે સરકારના નીતિ નિયમ મુજબ સમયસર રેસિંગ કાર્ડની દુકાન ખુલ્લી રાખવાની હોય છે પરંતુ મહિનાના છેલ્લા આઠ દિવસ દુકાન ખુલ્લી રાખીને 50% જ અનાજ ચુકવતા હોય છે બીજું બધું અનાજ મોટા મોટા વેપારીઓ ફતેપુરા દાહોદ અન્ય શહેરોમાં વધેલું અનાજ ઉંચા ભાવે વેચી મારતા હોય છે અને કાળા બજારીયા કરતા હોય છે મોટા સણીયા ગામના ગ્રાહકોએ સો ટકા પૂરું અનાજનો જથ્થો મળે તે માટે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી હતી સંતરામપુર તાલુકાના મોટી સંખ્યામાં દુકાનદારો ઉપરની સિસ્ટમ હોવા છતા આજ દિન સુધી રેશરિંગ ગ્રાહકોને અંગૂઠો તો મરાવે છે પરંતુ કુપન આપતા નથી મોટા સળીયા ગામના સો ટકા અનાજનો જથ્થો મળે તે માટે સ્થાનિક સરપંચને અને ઉચ્ચકક્ષા સુધી રજૂઆત કરી હતી ડામોર બાબુભાઈ કોયાભાઈ અમારી પાસે અંગૂઠો મરાવે છે અને ઓછું અનાજ આપે છે ઓપન આપવામાં આવતી નથી ડામોર વિનોદભાઈ રમણભાઈ સરકાર તરફથી મળતું અનાજ અમને પૂરું મળતું નથી ડામોર માનસિંગભાઈ અમે કુપન માંગે તો અમે કોઈને કુપન આપતા નથી સંચાલક આવો જવાબ આપે છે