ઇલ્યાસ શેખ, સંતરામપુર
સંતરામપુર તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં બની કરૂણ ઘટના: નાની ભુગેડી ગામે આશરે ચાર વર્ષના માસુમ બાળકની હત્યા કરેલી ખેતરમાંથી હત્યા કરાયેલી લાશ મળી આવતા ચકચાર…
સંતરામપુર તા.16
સંતરામપુર તાલુકાના નાની ભુગેડી ગામે સાંગલ ફળિયામાં રહેતા ફરિયાદી નીપુન કુમાર બળદેવ પંચાલ પોતાના ખેતરમાં મકાઈની ખેતી કરેલી હતી આ ખેતરમાંથી માસુમ બાળકનો મૃતદેહ મળી આવેલો હતો નીપમ કુમાર ના ખેતરની આજુબાજુ ઘણા લોકો ખેતી કરે છે આ ખેતરની અંદર બાળકની લાભ જોવા મળેલી હતી આ ઘટના બનતા ગ્રામજનો ખેતરના માલિક ગામના લોકો આવીને જણાવેલું કે તમારા ખેતરમાં એક બાળક જોવા મળેલું છે મરણ હાલતમાં તાત્કાલિક ખેતરના માલિકે પોલીસ સ્ટેશન જાણ કરેલી હતી આ ઘટના બધા જ ઘટના સ્થળે પોલીસ પહોંચી ગયેલી હતી મળતી માહિતી મુજબ સ્ત્રી પોતાના બાળક સાથે બાળકને લઈ અગમ્ય કારણસર પથ્થર વડે માતાના ભાગે ચાર થી પાંચ વાર ઘા કરીને બીજા પહોંચાડી હતી અને તેની હત્યા કરવામાં આવી હતી આરોપી મોટાe વજનદાર પથ્થરનો ઉપયોગ કરેલોes હતો. આજુબાજુના ગ્રામ્યના કેવું કે આ સ્ત્રી આશરે ૨૫ વર્ષની ગેના શરીર પર ભૂખરા કલરનું ગ્રાઉન્ડ પીળા કલરની ઓઢણી ઓઢીને તેના હાથમાં પીળા કલરની થેલી હતી અને લાલ કલરનો ચણીયો પહેરેલો હતો આ રીતે ઓળખાણ આપી હતી સંતરામપુર પોલીસે આ વર્ણના આધારે 302 મુજબ ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી હતી બાળકનો હજુ પરિવારની કોઈ ઓળખ થયેલી નથી