ઈલ્યાસ શેખ, સંતરામપુર
કોંગ્રેસ દ્વારા અપાયેલા બંધનો સંતરામપુરનો ફિયાસ્કો:સમગ્ર પંથક રાબેતા મુજબ ધમધમતો રહ્યો..
સંતરામપુર તા.10
ગુજરાત ભરમાં આજે કોંગ્રેસ પાર્ટી દ્વારા મોંઘવારીના વિરોધમાં અને અન્ય વિવિધ પ્રશ્નોને લઈને ગુજરાત બંધ રાખવાની જાહેરાત કરવી હતી.સાથે-સાથે સંતરામપુરના કોંગ્રેસના કાર્યકર્તા દ્વારા દુકાનનો ખુલ્લી રાખેલી દુકાનો બંધ રાખવા માટેની અપીલ કરી હતી.સંતરામપુર કોલેજ રોડ વિસ્તારથી બસ સ્ટેશન સુધી કોંગ્રેસ દ્વારા મોંઘવારીના વિરોધ સૂત્રચાર કરીને વિરોધ પ્રદર્શન કર્યો હતો.પરંતુ કોંગ્રેસ દ્વારા અપાયેલા ફિયાસ્કો જોવા મળ્યો હતો.સંતરામપુર નગરના દરેક વિસ્તારોમાં ખુલ્લા જોવા મળ્યા હતા.તમામ દુકાનનો વેપારીઓએ દુકાનનો ખુલ્લી રાખીને ગદ્દાર ઉદગાર શરૂ રાખેલા હતા. કોંગ્રેસને જોઈએ એવો પ્રતિસાદ મળ્યો નથી.કોંગ્રેસ પાર્ટી ને સહકાર આપવામાં જરાય રસ જોવાઈ રહેલું ન હતો. નગરના દરેક વિસ્તારો ખુલ્લા જોવા મળેલા હતા ધંધા રોજગાર ચાલુ રહેલા હતા.