Saturday, 27/07/2024
Dark Mode

પંચમહાલ જિલ્લાનું મોરવાહડપ તાલુકામાં જાહેર શૌચાલય બનાવેલું બિન ઉપયોગી બન્યો…

March 15, 2023
        1784
પંચમહાલ જિલ્લાનું મોરવાહડપ તાલુકામાં જાહેર શૌચાલય બનાવેલું બિન ઉપયોગી બન્યો…

પંચમહાલ જિલ્લાનું મોરવાહડપ તાલુકામાં જાહેર શૌચાલય બનાવેલું બિન ઉપયોગી બન્યો…

પંચમહાલ જિલ્લાનું મોરવાહડપ તાલુકામાં જાહેર શૌચાલય બનાવેલું બિન ઉપયોગી બન્યો...

સ્વચ્છ ભારત સ્વચ્છ મિશન આયોજિત મોરવા હડફમાં અંદાજિત ₹4,00,000 ના ખર્ચે જાહેર શૌચાલય બનાવવામાં આવેલ હતું.અને તેનો ઉપયોગ સ્થાનિક વેપારીઓ પસાર થતાં નાગરિકો તેના ઉપયોગ કરી શકે તેના હેતુથી બનાવવામાં આવેલું હતું. આખા મોરવા ગામમાં આ એક જ શૌચાલય બનાવવામાં આવેલું હતું તે પણ અત્યારે સુવિધા વગરનું બંધ હાલતમાં જોવા મળી આવેલું છે આટલી રકમ ખર્ચ કર્યા પછી પણ કામગીરી અધૂરી હોવાના કારણે તેનો ઉપયોગ કરી શકાતો નથી દરવાજા અને કેબિન ઊભો કરીને પાઇપ કનેક્શન અને ટાંકી નો અભાવ કારણે તેનો ઉપયોગ કરી શકાતો નથી લોકો મજબૂરીમાં અને વેપારીઓ સોસ કરવા માટે ખુલ્લામાં જતા હોય છે મોરવાહડપ આટલો મોટો તાલુકો હોવા છતાંય શૌચાલયનું સુવિધાથી વંચિત જવાઈ રહેલો છે ત્યારે કેટલાક લોકો બંધ હોવાના કારણે તેની અંદર બહાર જ સારી બાજુ ગંદકી કરી મૂકેલી છે બનાવ્યા પછી આજ દિન સુધી લોકો માટે સુવિધા વગરનું બની રહ્યું છે તંત્રની બેદરકારીના કારણે જાહેર શૌચાલય ખંડેર અવસ્થામાં જોવા મળી આવેલું છે જ્યારે બીજી બાજુ પુરુષ અને મહિલા માટે બંને બ્લોક ઊભા કરવામાં આવેલા હતા. બીજા બ્લોકના દરવાજાના તાળા મારી જોવા આવેલા છે હજુ સુધી તેનો ખુલ્લું પણ મૂકવામાં આવેલું નથી આટલી રકમ ખર્ચ કર્યા પછી પણ જાહેર શૌચાલય લોકો માટે અને વેપારીઓ માટે બિન ઉપયોગી બનેલું છે મોરવા હડપ માં સૌચાલન અભાવે મોટી મુશ્કેલી ઉભી થતી હોય છે વ્યાપારીઓ સ્થાનિક લોકો બહારથી આવતા વ્યક્તિઓ તમામ લોકો માટે અત્યારે જાહેર શૌચાલય અને અભાવના કારણે ભારે મુશ્કેલી પડતી હોય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!