
રાહુલ ગારી: – ગરબાડા
ગરબાડા બ્લોક હેલ્થ કચેરીએ વિશ્વ ટોબેકો નિષેધ દિવસની ઉજવણી કરવામાં આવી.
તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર અશોક ડાભી .CHC મેડિકલ ઓફિસર ડો મહેતા, CHO ઉપસ્થિત રહ્યા
તારીખ ૨ જૂન
ગરબાડા તાલુકા બ્લોક હેલ્થ ઓફિસ ગરબાડા ખાતે તાલુકા આરોગ્ય ઓફિસર ડો ડાભી ના અધ્યક્ષ સ્થાને તારીખ ૩૧/૦૬/૨૦૨૩ ને બુધવારના રોજ વિશ્વ તમાકુ નિષેધ દિવસ ની ઉજવણી કરી નો ટોબેકો ની પ્રતિજ્ઞા લેવામાં આવી.જેમા તમામ આરોગ્ય ના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.પી.એચ.સીના મેડિકલ ઓફિસર ડો મહેતા, અને સી એચ ઓ હજાર રહ્યા હતા.