Thursday, 18/04/2024
Dark Mode

ફતેપુરા:જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ઞોધરા અને શહેરા તાલુકા કાનૂની સેવા સમિતિ દ્વારા આજરોજ મોડલ સ્કૂલ કાંકરી ખાતે કાનૂની શિક્ષણ શિબિર યોજાઈ..

October 15, 2021
        2086
ફતેપુરા:જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ઞોધરા અને શહેરા તાલુકા કાનૂની સેવા સમિતિ દ્વારા આજરોજ મોડલ સ્કૂલ કાંકરી ખાતે કાનૂની શિક્ષણ શિબિર યોજાઈ..

શબ્બીર સુનેલવાલ :- ફતેપુરા 

ફતેપુરા:જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ઞોધરા અને શહેરા તાલુકા કાનૂની સેવા સમિતિ દ્વારા આજરોજ મોડલ સ્કૂલ કાંકરી ખાતે કાનૂની શિક્ષણ શિબિર યોજાઈ 

ફતેપુરા તા.15

મોડલ સ્કુલ કાકરી ખાતે કાનૂની શિક્ષણ શિબિર યોજાઈ પંચમહાલ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ઞોધરા અને શહેરા તાલુકા કાનૂની સેવા સમિતિ દ્વારા આજરોજ મોડલ સ્કૂલ કાંકરી ખાતે કાનૂની શિક્ષણ શિબિર યોજવામાં આવી હતી આ શિબિરમાં બાલકો ને લગતા જાતિય સતામણી ના ઞુનાઓ બાબતે ઉપસ્થિત વકીલ શ્રી ઓ દ્વારા વિસ્તૃત માઞૅ દશૅન પુરૂં પાડવામાં આવ્યું હતું. કાયૅ ક્રમ ની શરૂઆત

 

 

 

પ્રાર્થનાથી કરવામાં આવી ત્યાર બાદ ઉપસ્થિત મહાનુભાવો નું પુષ્પ ઞુરછ અને શબ્દો થી સ્વાગત શાલા પરિવાર દ્વારા કરવામાં આવ્યું કાયૅ ક્રમ નું મંઞલદિપ પૃઞટાવી ઉદઘાટન શહેરા ના એડવોકેટ શ્રી અશરફભાઈ પટેલ, કોટૅ ના રજિસ્ટ્રાર શ્રી રવિભાઈ વસાવા તથા શ્રી એમ ડી પરમાર વઞેરે ના વરદહસ્તે કરવામાં આવ્યું હતું ત્યારબાદ ઉપસ્થિત વકીલ શ્રી ઓ તથા કોટૅ સ્ટાફ દ્વારા બાલકો ને લગતા જાતિય સતામણી ના ઞુનાઓ બાબતે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. કાયૅ ક્રમ ના ઉદઘાટન પૃવચન માં એડવોકેટ શ્રી અશરફભાઈ પટેલ એ આઝાદી ની ચલવલ માં ભાઞ લેનાર પૂ.મહાતમા ઞાધી સરદાર વલ્લભભાઈ પટેલ ડો બાબાસાહેબ આંબેડકર વઞેરે વકીલો હતા તેને ભૂલી શકાય નહિ તેમ જણાવી જન જાગૃતિ શિબિરો યોજીને બાલકો ની જાતિય સતામણી ના ઞુનાઓ બાબતે શિક્ષા ની જોગવાઈઓ બાબતે વિશદ્ માહિતી આપી હતી આ પૃસંઞે એડવોકેટ શ્રી એમ ડી પરમારે જાતિય સતામણી ના ઞુનાઓ બાબતે અમલ માં મુકેલ પોકસો ના ઞુના સંબંધિત કાયદાકિય જોગવાઈઓ બાબતે વિસ્તૃત માઞૅ દશૅન પુરૂં પાડયુ હતું જ્યારે શહેરા કોર્ટ ના રજિસ્ટ્રાર શ્રી રવિભાઈ વસાવા એ ઞુનાઓ ને અટકાવવા જન જાગૃતિ શિબિરો આશિર્વાદ રૂપ નિવડે છે ત્યારે તેનો વધુ લાભ લેવા અનુરોધ કર્યો હતો તાલુકા કાનૂની સેવા સમિતિ ના સેક્રેટરી શ્રી ચિરાગ ઝાલા એ તાલુકા કાનૂની સહાય સમિતિ દ્વારા જણકારી આપી હતી . આ પૃસંગે શહેરા કોર્ટ ના શ્રી રાજેશભાઈ બારીઆ , કલ્પેશભાઈ રબારી , વકીલ શ્રી નિરવ માલવી , રાજેન્દ્રસિંહ પગી , કલ્પેશભાઈ પૃજાપતિ . અવિનાશભાઈ વગેરે ઉપસ્થિત રહ્યા હતા કાયૅ ક્રમ નું સંચાલન મોડલ સ્કૂલ કાંકરી ના ઈનચાર્જ આચાર્ય શ્રી એ જ્યારે આભાર વિધી શાલા પરિવાર ના ચેતન ભાઈ ચૌહાણે કરી હતી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!