
સાયકલ પર ભારત ભ્રમણ કરવા નીકળેલા સ્વીટઝરલેન્ડના ત્રણ નાગરિકો ફતેપુરા આવતા સ્વાગત કરવામાં આવ્યું.
સ્વીટઝરલેન્ડના ત્રણ નાગરિકો સાયકલ દ્વારા ભારતના પ્રવાસે નીકળ્યા.
સ્વેઝરલેન્ડ થી મુંબઈ એરપોર્ટ થી સાયકલનો પ્રવસે નીકળતા ફતેપુરા આવી પહોંચ્યા
ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા નગરમાં સ્વેઝીલેન્ડના ત્રણ નાગરિકો વિરગિલ કારગિલિ તેમજ ઈલન મુંબઈ એરપોર્ટ પણ તારીખ 26 2 2023 ના રોજ આવી પહોંચી મુંબઈ થી સાયકલ દ્વારા સુરત ઉદયપુર જોધપુર અમૃતસર હિમાચલ પ્રદેશ વગેરે ભારત દેશમા ત્રણ મહિનાનો સાયકલ પ્રવાસ કરી લદ્દાખ સિક્કિમ કોલકત્તા થઈને પરત પોતાના દેશ સ્વેઝીલેનડ રવાના થઈ જશે ફતેપુરા મુકામે આવી પહોંચતા તેઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું