
શબ્બીરભાઈ સુનેલવાલા , ફતેપુરા
ફતેપુરા વિધાનસભાના આપ પાર્ટીના જાહેર થયેલ ઉમેદવાર 129 વિધાનસભા ફતેપુરાના આપ પાર્ટીના ઉમેદવાર ગોવિંદભાઈ પરમાર
ગુજરાત રાજ્યના વિધાનસભાની ચૂંટણી જાહેર થતા દરેક પાર્ટી પોતાના ઉમેદવારો જાહેર કરે છે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટીમાંથી ફતેપુરા વિધાનસભા ના ઉમેદવાર તરીકે રઘુભાઈ દીતાભાઈ મછાર ને જાહેર કર્યા બાદ આજ રોજ આપ પાર્ટી પોતાના ઉમેદવાર શ્રી ગોવિંદભાઈ દલાભાઈ પરમારને જાહેર કરવામાં આવેલ છે ભાજપ પાર્ટી દ્વારા હજુ સુધી પોતાનું ઉમેદવાર જાહેર કરેલ નથી ફતેપુરા વિધાનસભામાં ત્રિ પંખીઓ જંગ થવાના એંધાણ જોવાઈ રહ્યા છે