Wednesday, 11/12/2024
Dark Mode

દેવગઢબારિયામાં પ્રેમ લગ્ન કરનાર આઠ મહિનાની સગર્ભા પત્નીનો પતિએ અસ્વીકાર કરતા 181 મહિલા અભયમે સુખદ સમાધાન કરાવ્યું5..

November 19, 2024
        482
દેવગઢબારિયામાં પ્રેમ લગ્ન કરનાર આઠ મહિનાની સગર્ભા પત્નીનો પતિએ અસ્વીકાર કરતા 181 મહિલા અભયમે સુખદ સમાધાન કરાવ્યું5..

રાજેશ વસાવે :- દાહોદ 

દેવગઢબારિયામાં પ્રેમ લગ્ન કરનાર આઠ મહિનાની સગર્ભા પત્નીનો પતિએ અસ્વીકાર કરતા 181 મહિલા અભયમે સુખદ સમાધાન કરાવ્યું5..

દાહોદ તા. ૧૯ 

દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકાના એક ગામમાંથી પીડિતા બેનને 181 મહિલા હેલ્પ લાઈન માં કોલ કરીને જણાવેલ કે કોલ કરીને જણાવેલ હું પ્રેગનેટ છું અને મારે આઠ મો મહિનો ચાલુ છે. અને અમે બંન્ને રાજી ખુશી થી ભાગીને લગ્ન કરેલ છે અને હવે મને કહે છે કે તને હું હવે પત્નિ તરીકે સ્વીકાર નથી કરવાનો એવું કહે છે અને મને આપશબ્દો બોલી મારવાની ધમકી આપે છે.

   181ની ટીમ સ્થળ પર પહોંચી પીડિતા બેનના પતિને અસરકાર કાઉન્સિલિંગ કરવામા આવેલ. તેમજ કાયદાકીય માહીતી માર્ગદર્શન આપ્યું તેમજ તેમને હું હવે મારી પત્ની ને હેરાન પણ નહિ કરું અને એમને પત્નિ તરીકે સ્વીકારીશ અને કઈ પણ પ્રોબ્લેમ હોય તો હોસ્પિટલ લઈ પણ જઈશ. હવે ઝગડો નહિ કરું અને મારી ભૂલ જે પણ થઈ છે. તે હું સ્વીકારું છું.        

આમ 181 ટીમ દ્વારા પીડિતા બેનના પતિને પત્નિ તરીકે સ્વીકારવા ના પાડતા હતા. તે બાબતે તેમની ભૂલો અહેસાસ કરાવવા માટે સાચી સલાહ આપવા તેમજ સમયસર મદદ પહોચાડવા બદલ પીડિતા બેને 181 ટીમનો આભાર વ્યક્ત કર્યો…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!