રાજેશ વસાવે :- દાહોદ
*ગુજરાત પોલીસ વડા શ્રી નાઓના હસ્તે પ્રશંસાપત્ર એનાયત કાર્યક્રમ યોજાયો*
દાહોદ તા. ૧૦
દાહોદ પોલીસ અધીક્ષકશ્રીની કચેરી નેત્રમ શાખાની માર્ગ સુરક્ષાની કામગીરી રાજ્ય લેવલે સારી કામગીરી કરી બીજા નંબરે આવતા ગુજરાત રાજ્ય ના પોલીસ વડા વિકાસ સહાય IPS સાહેબશ્રી દ્વારા તા.૧૦-૧૦-૨૦૨૪ નારોજ પોલીસભવન ગાંધીનગર ખાતે દાહોદ નેત્રમ ઇન્ચાર્જ અધિકારીશ્રી પી.એસ.આઇ આર.એમ વસૈયા નાઓને દાહોદ નેત્રમ નું પ્રશંસાપત્ર એનાયત કરવામાં આવ્યું