લીલીયાશ શેખ :- સંતરામપુર
સંતરામપુર બાયપાસ પાસે મોટી સંખ્યામાં મેડિકલ વેસ્ટ જાહેરમાં ફેંકાયેલો જોવા મળતા ખળભળાટ.
સંતરામપુર તા. ૭
સંતરામપુર બાયપાસ પાસે મોટા પ્રમાણમાં મેડિકલ દવાનો જથ્થો જાહેરમાં ફેંકી દે જોવા મળી આવેલો સંતરામપુર બાયપાસ પાસે મોટા પ્રમાણમાં અલગ અલગ જાતની મેડિકલ દવાનો મોટા પ્રમાણમાં જથ્થો જોવા મળી આવેલો હતો કેટલીક દવાઓને તો સળગાવીને નાશ પણ કરેલી છે ટેબલેટ સીરીઝ ટ્યુબ પ્રેગનેટ પટ્ટીઓ બોટલો આ તમામ પ્રકારની દવાઓ બાયપાસ રોડની બાજુ જથ્થો અને પેકિંગમાં ખુલ્લામાં ફેંકી દેવો નિયમ મુજબ મેડિકલ વેસ્ટેજ અને મેડિકલ જથ્થો જાહેરમાં ખુલ્લામાં તેની ફેકવામાં નથી આવતું પરંતુ નિયમોનો ભંગ કરીને આવી રીતે ખુલ્લામાં મોટા પ્રમાણમાં નો જથ્થો જોવા મળી આવેલો છે
હવે ખરેખર તપાસ કરવાની રહી છે કે આટલો બધો જથ્થો અહીંયા ફેંકી દેવાનો કારણ શું છે અને આ દવાનો જથ્થો ખાનગી ક્લિનિક કે હોસ્પિટલ કે અથવા સરકારી આરોગ્ય વિભાગનો છે જે તપાસનો વિષય બન્યો છે.