#DahodLive#
દાહોદ જિલ્લાના વિદ્યાર્થીઓ માટે આઈ રમીલા આર્ટ્સ કોલેજ દાહોદ ને મંજૂરી..
દાહોદ તા. ૯
દાહોદ જિલ્લા આદિવાસી વસ્તી ધરાવતો જિલ્લો છે ધોરણ 12 પછી વિદ્યાર્થીઓને ગ્રેજ્યુએટ થવા માટે કોલેજમાં પ્રવેશ લેવા માટે હવે ઘર આંગણેં ગુરુ ગોવિંદ દ્વારા આઈ રમીલા આર્ટ્સ કોલેજ દાહોદ ને મંજૂરી મળતા આસપાસના વિસ્તારોમાં વિદ્યાર્થી અને વાલીઓમાં ખુશીની લહેર જોવા મળી
દાહોદ જિલ્લાનું વડુ મથક છે દાહોદ માં દર વર્ષે કોલેજમાં પ્રવેશ મેળવવા માટે વિદ્યાર્થીઓમાં ખૂબ ઘસારો જોવા મળે છે વિદ્યાર્થીઓ પ્રવેશથી વંચિત ન રહી જાય કોલેજ પસંદગીની પૂર્તિ તકો મળે તે માટે દાહોદ જિલ્લાને એક નવીઆર્ટ્સ કોલેજની ભેટ મળી છે