Saturday, 05/04/2025
Dark Mode

લોકસભાની ચૂંટણીને લઈને ગરબાડા નજીક મીનાક્યાર ઇન્ટર સ્ટેટ ચેક પોસ્ટ ઉપર ગરબાડા પોલીસ દ્વારા સઘન ચેકીંગ હાથ ધરવામા આવી રહ્યું છે.

April 14, 2024
        1807
લોકસભાની ચૂંટણીને લઈને ગરબાડા નજીક મીનાક્યાર ઇન્ટર સ્ટેટ ચેક પોસ્ટ ઉપર ગરબાડા પોલીસ દ્વારા સઘન ચેકીંગ હાથ ધરવામા આવી રહ્યું છે.

રાહુલ ગારી :- ગરબાડા 

લોકસભાની ચૂંટણીને લઈને ગરબાડા નજીક મીનાક્યાર ઇન્ટર સ્ટેટ ચેક પોસ્ટ ઉપર ગરબાડા પોલીસ દ્વારા સઘન ચેકીંગ હાથ ધરવામા આવી રહ્યું છે.

ગરબાડા તા ૧૪

લોકસભાની ચૂંટણીને લઈને ગરબાડા નજીક મીનાક્યાર ઇન્ટર સ્ટેટ ચેક પોસ્ટ ઉપર ગરબાડા પોલીસ દ્વારા સઘન ચેકીંગ હાથ ધરવામા આવી રહ્યું છે.

લોકસભાની ચૂંટણીનો માહોલ જામ્યો છે, ગુજરાતમાં ત્રીજા ચરણમાં 7 મે ના રોજ મતદાન થવાનુ છે. લોકસભાની ચૂંટણીને લઈને દાહોદ જિલ્લા પોલીસ દ્વારા જિલ્લાની તમામ આંતર રાજ્ય બોર્ડરો સીલ કરી દેવામા આવી છે. ત્યારે ગતરોજ રાત્રીના સમયે ગરબાડા પીએસઆઈ જે એલ પટેલ સહિત પોલીસ સ્ટાફ દ્વારા ગરબાડા નજીક મીનાક્યાર ચેકપોસ્ટ ઉપર આવતા જતા તમામ વાહનોનું સઘન ચેકિંગ હાથ ધરવામા આવ્યુ હતુ. અને ગરબાડા પીએસઆઇ દ્વારા મિનાક્યાર ચેકપોસ્ટ ઉપર હાજર પોલીસ જવાનો તેમજ SST ટીમને ગુજરાતમાં તથા મધ્યપ્રદેશ રાજ્યમાં પ્રવેશ કરતા તમામ પ્રકારના વાહનોની ઝીણવટભરી ચકાસણી કરવા તથા તેમા શું માલ ભરેલો છે તેની તપાસ કરવા તેમજ વિદેશી દારૂ, નશીલા માદક પદાર્થો, તેમજ રોકડ નાણાંકીય હેરફેર ન થાય તે માટે જરૂરી સુચના આપવામા આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!
19:41