સ્વચ્છ ભારત સ્વચ્છ મિશન હેઠળ જનજાગૃતિનો અભાવ…
સંતરામપુરના ગરાડીયા અને માલણપુર બંને ગ્રામ પંચાયતમાં સમાવિષ્ટ વિશાળ તળાવ પાસે ગંદકીનું સામ્રાજ્ય..
સંતરામપુર તા. ૭
સંતરામપુરના પ્રતાપપુરા વિસ્તારમાં વર્ષોથી જાણીતું શીતળા માતાનો તળાવ જ્ઞાન આજુબાજુ ધાર્મિક સ્થળો મંદિરો અને ગણેશ વિસર્જનમાં કરવામાં આવતું હતું તળાવની બાજુમાં જ ૈન સમાજનું પગલાંગી પણ આવેલું છે આટલા બધા ધાર્મિક સ્થળો હોવા છતાં એ કેટલાક લોકો તળાવની ચારેય બાજુ જાહેરમાં સોસ અને લઘુ શંકા કરીને બગાડ કરી મૂકે છે
આ તળાવ ની અંદર મોટાભાગના લોકો ખેતી કરવા માટે પાણીનો ઉપયોગ પણ કરતા હોય છે જ્યારે બીજી બાજુ ગામના લોકો કપડાં ધોવા અને નવા ધોવા માટે આ તળાવના પાનનો ઉપયોગ કરતા હોય છે ભારત સરકાર દ્વારા લાખો રૂપિયા ખર્ચને સ્વચ્છ ભારત સ્વચ્છ મિશન સૂત્ર આપીને ઘરે-ઘરે સોચલા બનાવવા માટેનું સરકારે મોટા પ્રમાણમાં ફાળવણી કરી હતી તેમ છતાં કેટલાક લોકો જાહેરમાં જ આ તળાવ પાસે ગંદકી કરી મૂકે છે
જેના કારણે પસાર થતાં અને દર્શન કરતાં આવતા મંદિરમાં લોકોને મોટી દુર્ગત વેઠવી પડતી હોય છે અને રોગચાળાનો ફેલાય તેવી શક્ય તે જોવાયેલી છે આ તળાવ ની અંદર સૌથી વધારે પાણી સમાયેલું છે તેમ છતાં તળાવની જાહેર બાજુ જાડી જાખરા માં બેસીને લોકો લઘુ શંકા અને અફસોસ કરી જાય છે ગામના લોકો જ્યાં તળાવ બગાડવા બેઠા છે કે પછી જ્યાં અજાણ બની રહેલા છે ત્યારે કેટલાક લોકોની આદત થી પણ મજબૂર ભરેલા હોય છે અને ઈરાદાપૂર્વ તળાવ અને દૂષિત કરવા માટે જોવાઈ રહ્યું છે ધાર્મિક સ્થળોની સ્વચ્છતા જળવાઈ રહે તેવી આજુબાજુના સ્થાનિક લોકોની માંગ ઉઠી છે અને તંત્ર દ્વારા આ તળાવ ની ચારે બાજુ સફાઈ કરીને ફેન્સી વાયરીંગ કરવામાં આવે તો આ તળાવની સારી એવી જાળવણી કરી શકાય તેવી લોકોને માંગ ઉભી થયેલી છે સરકારી તંત્ર દ્વારા અને સ્વચ્છ ભારત મિશનના ચલાવતા અધિકારી દ્વારા તળાવને સ્વચ્છ રાખવા માટે તે જરૂરી છે.