ઈલિયાશ શેખ :- સંતરામપુર
ભારે વરસાદના કારણેચી ચીબોટા નદી ઓવરફ્લો,પોલ દસ વર્ષ પછી પહેલીવાર પાણી રોડ ઉપર ફરી વળ્યાં..
કલાકો સુધી વાહન વ્યવહાર બંધ રહ્યો
સંતરામપુર તા. ૧૭
તાત્કાલિક સરકારી તંત્ર મામલતદાર પોલીસ પી.આઈ સમગ્ર તંત્ર સ્થળ ઉપર પહોંચી વળ્યો વાહન ચાલકોને એક સાથે પસાર ના થવા દેવાનો જાણ કરવામાં આવી ઘટના સ્થળે સરકારી તંત્ર ઉભા રહીને તાકી જ રાખવામાં આવી.
સંતરામપુર તાલુકાના કાળીયા નર્સિંગપુર સુખી નદી ઝાલોદ રોડ ગરાડીયા રોડ ઉપર મોટાભાગના ઉપરાવવાસમાં પાણી ભરાયા નરસિંગપુર વિસ્તારની સોસાયટીમાં પાણીનો નિકાલ ના થતા લોકોના ઘરોમાં પાણી ભરાયું ઠેઠે પાણીની ઘટનાઓ જોવા મળી જ્યારે વનવિહાર સોસાયટીમાં અતિ ભારે વરસાદના કારણે
વૃક્ષ દર્શાવ્યો કોઈ જાનહાનિ થયેલ નથી. બે મકાનને થયેલું નુકસાન અને ચિબોટા નદી પર તંત્રને એલોટ કરવામાં આવ્યો રોડ ઉપર પાણી ફરી વળતા વાહન ચાલકોના મોટાભાગના વાહનોનો ટ્રાફિક દ્રશ્યો જોવા મળી આવ્યા વાહન ચાલકોની મોટી લાઈનો કતારા જોવા મળી આવેલી હતી..