લીમખેડા તાલુકા પંચાયત ને તાળા બંધી

Editor Dahod Live
1 Min Read

લીમખેડા તાલુકા પંચાયત ને તાળા બંધી

દાહોદ બ્રેકીંગ તા. ૧૦

Contents

લીમખેડા તાલુકા પંચાયત ને તાળા બંધી કરવામા આવી. તાલુકા પંચાયત ના પ્રમુખ દ્વારા કરવામા આવી તાળાબંધી.

તાલુકા પંચાયત માં કામ કરતા કર્મચારીઓ ને બહાર કાઢી તાલુકા પંચાયત ને તાળા બંધી કરી.

ટીડીઓ ના કામકાજ તેમજ ગેરવર્તણુંક થી નારાજ થઈ કરવામાં આવી તાળા બંધી.

તાલુકા પંચાયત પ્રમુખ ની અનેક રજુવાતો બાદ પણ ટીડીઓ દ્વારા અરજદારો તેમજ વિકાસ ની કામગીરી ની ઢીલી નીતિ થી નારાજ થઈ

પ્રમુખે કરી તાળા બંધી.   

હાલ લીમખેડા  તાલુકા પંચાયત ભાજપ ના હસ્તગત છે .

સત્તા ધરી પક્ષ નું શાશન હોવા છતાંય ટીડીઓ પ્રમુખ ની કોઈ વાત નહીં સાંભળતા ટીડીઓ ની કામગીરી ની વિરુદ્ધ માં કરવામાં આવી તાળા બંધી…

Share This Article