શબ્બીરભાઈ સુનેલવાલા, ફતેપુરા
કોંગ્રેસે ફતેપુરા વિધાનસભા માટે ઉમેદવાર જાહેર કર્યા,129 ફતેપુરા વિધાનસભાના ઉમેદવાર રઘુભાઈ મછાર
ગુજરાત રાજ્યમાં વિધાનસભાના ચૂંટણીનું જાહેરનામુ પ્રસિદ્ધ થતા રાજકીય પક્ષો અને ચૂંટણી લડતાં ઉમેદવારોમાં થનગણાટ મચી જવા પામેલ છે દરેક પક્ષો પોતાના ઉમેદવારો નક્કી કરવા અને નક્કી થયેલો ઉમેદવારો જાહેર કરવા માટે ની પ્રક્રિયામાં લાગી ગયેલ છે ભારતી રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટી એ પોતાની ઉમેદવારોની લીસ્ટ જાહેર કરતા કોંગ્રેસ પાર્ટી એ 129 ફતેપુરા વિધાનસભાના ઉમેદવાર તરીકે શ્રી રઘુભાઈ દીતાભાઈ મછાર ને જાહેર કરવામાં આવેલ છે