Tuesday, 25/11/2025
Dark Mode

*દાહોદ પ્રાંત અધિકારીશ્રી મિલિંદ દવેના અધ્યક્ષ સ્થાને ‘ રન ફોર યુનિટી ‘ હેઠળ બેઠક યોજાઈ* *૩૧મી ઓક્ટોબરે દાહોદમાં જિલ્લા કક્ષાની યોજાશે ” રન ફોર યુનિટી*

October 29, 2025
        926
*દાહોદ પ્રાંત અધિકારીશ્રી મિલિંદ દવેના અધ્યક્ષ સ્થાને ‘ રન ફોર યુનિટી ‘ હેઠળ બેઠક યોજાઈ*  *૩૧મી ઓક્ટોબરે દાહોદમાં જિલ્લા કક્ષાની યોજાશે ” રન ફોર યુનિટી*

રાજેશ વસાવે :- દાહોદ 

*દાહોદ પ્રાંત અધિકારીશ્રી મિલિંદ દવેના અધ્યક્ષ સ્થાને ‘ રન ફોર યુનિટી ‘ હેઠળ બેઠક યોજાઈ*

*૩૧મી ઓક્ટોબરે દાહોદમાં જિલ્લા કક્ષાની યોજાશે ” રન ફોર યુનિટી*

દાહોદ તા. ૨૯

*દાહોદ પ્રાંત અધિકારીશ્રી મિલિંદ દવેના અધ્યક્ષ સ્થાને ' રન ફોર યુનિટી ' હેઠળ બેઠક યોજાઈ* *૩૧મી ઓક્ટોબરે દાહોદમાં જિલ્લા કક્ષાની યોજાશે " રન ફોર યુનિટી*

દાહોદમાં જિલ્લા કક્ષાના ” રન ફોર યુનિટી ” નું આયોજન છાબ તળાવ ખાતેથી ૩૧મી ઓક્ટોબર ૨૦૨૫ના રોજ સવારે ૮.૩૦ કલાકે યોજશે. ‘છાબ તળાવ ખાતેથી રન ફોર યુનિટી ‘ નું પ્રસ્થાન કરવાના આવશે ત્યાંથી વિશ્રામગૃહ,તાલુકા પંચાયત,યાદગારચોક,બિરસા મુંડા સર્કલ થઈને છાબ તળાવ ખાતે આવીને સમાપન કરવામાં આવશે.

*દાહોદ પ્રાંત અધિકારીશ્રી મિલિંદ દવેના અધ્યક્ષ સ્થાને ' રન ફોર યુનિટી ' હેઠળ બેઠક યોજાઈ* *૩૧મી ઓક્ટોબરે દાહોદમાં જિલ્લા કક્ષાની યોજાશે " રન ફોર યુનિટી*

દાહોદ પ્રાંત અધિકારીશ્રીએ ‘ રન ફોર યુનિટી ‘ ના આયોજન – વ્યવસ્થામાં મંડપ, સાઉન્ડ સિસ્ટમ, પાણીની વ્યવસ્થા, મેડિકલ ટીમની વ્યવસ્થા, માર્ગની સાફ-સફાઈ સહિતની કામગીરી માટે સંબંધિત વિભાગને જરૂરી સૂચના આપી હતી. આ રન ફોર યુનિટીમાં અધિકારીશ્રીઓ, પોલીસના જવાનો, હોમગાર્ડ, તેમજ શિક્ષક મિત્રો, એન.એસ.એસ., એન.સી.સી ના કેસેટ્સ આ દોડમાં ભાગ લે ‘ રન ફોર યુનિટી ‘ દરમ્યાન આરોગ્યની ટીમને સજ્જ રહેવા સાથે પણ ભાગ લેવા જણાવાયું હતું.

આ બેઠક દરમિયાન જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી કરણસિંહ ડામોર, મામલતદારશ્રીપ્રદીપસિંહ ગોહિલ,ચીફ ઓફિસર શ્રી દીપસિંહ હઠીલા, જિલ્લા યુવા વિકાસ અધિકારી શ્રી પ્રિતેશ સોની, પ્રાંત અને યુવા વિકાસ અધિકારી શ્રી જીગ્નેશ ડાભી, જિલ્લા માધ્યમિક શિક્ષણ અધિકારીશ્રી, તાલુકા મેડિકલ ઓફિસરશ્રી ભગીરથ બામણિયા, સહિત સંબંધિત વિભાગના અધિકારીઓ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા,

000

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!