Saturday, 21/12/2024
Dark Mode

*દાહોદ જિલ્લામાં ભારે વરસાદથી લોકોને કોઈ તકલીફ ન પડે તે માટે વરસતા વરસાદ વચ્ચે કાર્યરત જિલ્લા વહીવટી તંત્ર ટીમ* *ભારે વરસાદના કારણે ધરાશાયી થયેલા વૃક્ષોને યુદ્ધના ધોરણે હટાવી વાહનવ્યવહાર પૂર્વરત કરાયો*

August 26, 2024
        479

રાજેશ વસાવે :- દાહોદ 

*દાહોદ જિલ્લામાં ભારે વરસાદથી લોકોને કોઈ તકલીફ ન પડે તે માટે વરસતા વરસાદ વચ્ચે કાર્યરત જિલ્લા વહીવટી તંત્ર ટીમ*

*ભારે વરસાદના કારણે ધરાશાયી થયેલા વૃક્ષોને યુદ્ધના ધોરણે હટાવી વાહનવ્યવહાર પૂર્વરત કરાયો*

દાહોદ તા. ૨૬

*દાહોદ જિલ્લામાં ભારે વરસાદથી લોકોને કોઈ તકલીફ ન પડે તે માટે વરસતા વરસાદ વચ્ચે કાર્યરત જિલ્લા વહીવટી તંત્ર ટીમ* *ભારે વરસાદના કારણે ધરાશાયી થયેલા વૃક્ષોને યુદ્ધના ધોરણે હટાવી વાહનવ્યવહાર પૂર્વરત કરાયો*

જિલ્લામાં ભારે વરસાદને પગલે જિલ્લા કલેકટર શ્રી યોગેશ નિરગુડે દ્વારા સતત મોનીટરીંગ કરીને તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. જિલ્લામાં આજ રોજ અલગ અલગ રોડ પર વૃક્ષો ધરાશયી થયા હતા જેને તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે હટાવીને વાહનવ્યવહારને પૂર્વરત કરાયો છે.

*દાહોદ જિલ્લામાં ભારે વરસાદથી લોકોને કોઈ તકલીફ ન પડે તે માટે વરસતા વરસાદ વચ્ચે કાર્યરત જિલ્લા વહીવટી તંત્ર ટીમ* *ભારે વરસાદના કારણે ધરાશાયી થયેલા વૃક્ષોને યુદ્ધના ધોરણે હટાવી વાહનવ્યવહાર પૂર્વરત કરાયો*

જિલ્લામાં દાહોદ થી ઝાલોદ રોડ પર, પિપલોદ થી દેવગઢબારિયા રોડ પર, ફતેપુરા બાયપાસ રોડ પર લીમખેડા દેવગઢબારિયા હાઇવે સહિતના રોડ પર ધરાશયી થયેલા વૃક્ષોને હટાવીને વાહનવ્યવહારને પૂર્વરત કરાયો છે.

૦૦૦

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!