Friday, 21/03/2025
Dark Mode

સિંધુ સેવા પરિષદ ઇન્દોર દ્વારા ૧૧૦ જેટલાં દર્શનાર્થે લઇ જતા શ્રદ્ધાળુઓનું દાહોદના સિંધી સમાજ દ્વારા ઉમકળાભેર કરાયું

સિંધુ સેવા પરિષદ ઇન્દોર દ્વારા ૧૧૦ જેટલાં દર્શનાર્થે લઇ જતા શ્રદ્ધાળુઓનું દાહોદના સિંધી સમાજ દ્વારા ઉમકળાભેર કરાયું

સુભાષ એલાણી @ દાહોદ

દાહોદ તા.15

દાહોદ સિંધી સમાજ દ્વારા સ્વાગત ૧૪/૧૨/૧૯ ના રોજ સિંધુ સેવા પરિષદ ઇન્દોર દ્વારા ૧૧૦ વડીલો ને સાત ૭ દિવસ ની ધાર્મિક યાત્રા પર ગુજરાત ના વિવિધ ધાર્મિક સ્થળો ડાકોરજી , દ્વારકા, સોમનાથ , સ્ટેચ્યુ ઓફ યુનિટીની પર લઇ જતી ૨ બસ દાહોદ થી પસાર થતા અવંતિકા હોટલ પર સિંધી સમાજના પ્રમુખ ભગવાનદાસવરેલાણી,ઘનશ્યામદાસ જેઠવાણી
,કાનુભાઇ જેઠાણી, લખીભાઇ લાલવાણી,તુલસી જેઠવાણી
તેમજ કારોબારીના સહુ સભ્યો
તેમજ શ્રી સ્વામી લીલાશા નવયુવક મંડળ દ્વારા પુષ્પ ગુચ્છથી દરેક દર્શનાર્થીનું સ્વાગત કરવામાં આવ્યું જેમાં અવંતિકા હોટલ ખાતે સર્વે વડીલો ને ભોજન પ્રસાદી ખવડાવી આશીર્વાદ મેળવ્યા હતા. 

error: Content is protected !!