
નીલ ડોડીયાર :- દાહોદ
- દાહોદ જિલ્લામાં હોળી-ધૂળેટીના તહેવારો ટાણે વિદેશી દારૂની રેલમછેલ
-
દાહોદ પોલીસે ત્રણ જુદી જુદી જગ્યાએથી સવા બે લાખ રૂપિયાના વિદેશી દારૂના જથ્થા સાથે ત્રણ લોકો ને ઝડપી પાડયા: અને બે પોલીસને ચકમો આપી ફરાર
-
પોલીસનો ચુસ્ત બંદોબસ્ત વચ્ચે વિદેશી દારૂનો ધંધો ફૂલ્યો ફાલ્યો