Sunday, 06/07/2025
Dark Mode

મોકડ્રિલ…ઝાયડસ મેડિકલ કોલેજ તેમજ નગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે આગ તેમજ અકસ્માતના બનાવોમાં શું કરવાનો તે માટે ટ્રેનિંગ અપાઈ

મોકડ્રિલ…ઝાયડસ મેડિકલ કોલેજ તેમજ નગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે આગ તેમજ અકસ્માતના બનાવોમાં શું કરવાનો તે માટે ટ્રેનિંગ અપાઈ

જીગ્નેશ બારીયા :- દાહોદ 

દાહોદ તા.6

ઝાયડસ મેડિકલ કોલેજ તેમજ નગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે આજરોજ ઝાયડસ હોસ્પિટલ ખાતે મોકડ્રિલ  કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં આગ અને અકસ્માતના બનાવોમાં કેવી રીતે કાબુ મેળવી શકાય તે માટેની ટ્રેનિંગ આપવામાં આવી હતી.

મોકડ્રિલ...ઝાયડસ મેડિકલ કોલેજ તેમજ નગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે આગ તેમજ અકસ્માતના બનાવોમાં શું કરવાનો તે માટે ટ્રેનિંગ અપાઈદાહોદના ઝાયડસ મેડિકલ કોલેજ ખાતે આજરોજ દાહોદ નગરપાલીકા ફાયર વિભાગની મદદથી મોક ડ્રિલનું આયોજન કરવમાં આવ્યું હતું જેમાં દાહોદ ફાયર સર્વિસના ફાયરમેન સજય પટેલ,અજય નિનામાં અને દાહોદ અને ઝાયડ્સ હોપ્સીટલના ફાયર ઓફિસર વિજય સેનવા તેમજ તમામ ઝાયડસના તમમા સ્ટાફ હાજર રહીને આ મોક ડ્રિલનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મોકડ્રીલના કાર્યક્રમમાં ઝયડ્સ મેડિકલ કોલેજના સ્ટાફ અને પોલીસ સ્ટાફને ઝયડ્સના ફાયર ઓફિસર અને નગરપાલીકાના ફાયર વિભાગના કર્મીઓ દ્વારા આગ અથવા કોઈ અનઅપેક્ષિત બનાવો પર કેવી રીતે કાબુ મેળવી શકાય તે માટેની ટ્રેનીગ આપવામા આવી હતી.

error: Content is protected !!