Sunday, 06/07/2025
Dark Mode

દાહોદ 108ની ટીમે પ્રામાણિકતા દાખવી,39 હજાર રૂપિયાની રોકડ રકમ તેમજ ATM ઈજાગ્રસ્ત પરિવારન પરત કર્યુ,

દાહોદ 108ની ટીમે પ્રામાણિકતા દાખવી,39 હજાર રૂપિયાની રોકડ રકમ તેમજ ATM ઈજાગ્રસ્ત પરિવારન પરત કર્યુ,

 નીલ ડોડીયાર :- દાહોદ 

દાહોદ 108ની ટીમે પ્રામાણિકતા,39 હજાર રૂપિયાની રોકડ રકમ તેમજ ATM ઈજાગ્રસ્ત દર્દીના પરિવારને પરત કર્યુ,108 ની ટીમે દાખવી પ્રમાણિક્તા

દાહોદ તા.06

દાહોદમાં લીમડી રોડ પર દાહોદ તરફ જતી બાઇક અને રીક્ષા વચ્ચે અકસ્માત સર્જાતા ૩ લોકોને ઇજા થઈ હતી. ત્યારબાદ આ ઘટનાની જાણ ઈમરજન્સી ૧૦૮ ને કરાતા ઘટના સ્થળ પર 108 પ્રથમ પહોંચી હતી.અને તેમના દ્વારા તપાસ કરતા ગંભીર ઈજાઓ થઈ હતી. જેમાં પાકિટમાં મળેલા ૩૯ હજાર રૂપિયા 108 ની ટીમે ઇજાગ્રસ્ત પરિજનોને પરત કરી પ્રમાણિકતા દાખવી હતી.

આમ દાહોદમાં દરેક માટે અકસ્માત જેવા સમયમાં સંજીવની સમાન બનતી સેવા 108 એ લોકોના જીવન બચાવવાની સાથે સાથે 108 માં કામ કરતા કર્મચારીઓએ પ્રામાણિકતાના દર્શન પણ કરાવ્યા હતા.

error: Content is protected !!