 
											 
											 
											 સગાસંબંધીઓને ત્યા મળવા ગયા હતા અને બે દિવસ ત્યાં રોકાયા હતા. બે દિવસના રોકાણ બાદ પરત ગઈકાલે પોતાના ઘરે આવ્યા હતા. ઘરે આવતા જાેતા જ સૌ કોઈના હોશ ઉડી ગયા હતા. તસ્કરોએ કિરીટભાઈના બંધ મકાનને નિશાન બનાવી મકાનમાં મુકી રાખેલ સોના – ચાંદીના દાગીના તેમજ રોકડા રૂપીયા પાંચ લાખ એમ લાખ્ખોની મત્તાનો હાથફેરો કરી તસ્કરો નાસી જવામાં સફળ રહ્યા હતા. આ ચોરીના જાણ મકાન માલિકને થતાંની સાથે જ પરિવારજનો ઘરે દોડી આવ્યા હતા અને મકાનમાં જાેતા તમામ સર સામાન વેરવિખેર હાલતમાં પડ્યો હતો અને ઉપરોક્ત મત્તાની ચોરી થઈ હોવાનું પણ જણાઈ આવતાં પરિવારના મોભી દ્વારા દાહોદ તાલુકા પોલીસનો સંપર્ક સાંધ્યો હતો અને પોલીસ પણ તાબડતોડ ઘટના સ્થળે દોડી આવી હતી. પોલીસે તસ્કરોનું પગેરૂ મેળવવા તપાસનો આરંભ કરી દીધો છે.
સગાસંબંધીઓને ત્યા મળવા ગયા હતા અને બે દિવસ ત્યાં રોકાયા હતા. બે દિવસના રોકાણ બાદ પરત ગઈકાલે પોતાના ઘરે આવ્યા હતા. ઘરે આવતા જાેતા જ સૌ કોઈના હોશ ઉડી ગયા હતા. તસ્કરોએ કિરીટભાઈના બંધ મકાનને નિશાન બનાવી મકાનમાં મુકી રાખેલ સોના – ચાંદીના દાગીના તેમજ રોકડા રૂપીયા પાંચ લાખ એમ લાખ્ખોની મત્તાનો હાથફેરો કરી તસ્કરો નાસી જવામાં સફળ રહ્યા હતા. આ ચોરીના જાણ મકાન માલિકને થતાંની સાથે જ પરિવારજનો ઘરે દોડી આવ્યા હતા અને મકાનમાં જાેતા તમામ સર સામાન વેરવિખેર હાલતમાં પડ્યો હતો અને ઉપરોક્ત મત્તાની ચોરી થઈ હોવાનું પણ જણાઈ આવતાં પરિવારના મોભી દ્વારા દાહોદ તાલુકા પોલીસનો સંપર્ક સાંધ્યો હતો અને પોલીસ પણ તાબડતોડ ઘટના સ્થળે દોડી આવી હતી. પોલીસે તસ્કરોનું પગેરૂ મેળવવા તપાસનો આરંભ કરી દીધો છે.દાહોદમાં પડતર માંગણી,સસ્તા અનાજની દુકાનદારો આંદોલનના માર્ગે l Fair Price Shop Protest l #DahodLive
Dahod Live views 20 hours ago
🚨 દાહોદ અનાજ માર્કેટમાં ફિલ્મી ચોરી! 😱 ૭ સાતીર મહિલાઓએ ૫ લાખ ઉડાવ્યા | #DahodLive | CCTV Footage
Dahod Live views 30/10/2025 09:01
આફતરૂપી કમોસમી વરસાદ: ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળ્યું l #DahodNews l Dahod Live l sanjeli
Dahod Live views 28/10/2025 08:05
દાહોદમાં વિખૂટા પડેલા બાળકોનું માતા-પિતા સાથે પુનઃમિલન l #Reels #Shorts #youtubeshorts l Dahod News
Dahod Live 3K views 23/10/2025 10:08
ગરબાડા-ગાંગરડીમાં પરંપરાગત " ગાય ગોહરી " નો પર્વ ઉજવાયો.! l Gaay Gohari Festival 2025 | #DahodLive
Dahod Live views 22/10/2025 22:23
દાહોદ તા.૧૪ દાહોદ શહેરમાં ગતરોજ આઠ કલાકમાં
दाहोद स्थित सरकारी इंजीनियरिंग कॉलेज छापरी
लगातार तीसरे साल दाहोद में प्रभु
