Uncategorized દાહોદ તાલુકાના મોટી સારસી ગામમાં તસ્કરો ત્રાટક્યા:બંધ મકાનને નિશાન બનાવી 95 હજાર રૂપિયાની માલમત્તા પર હાથફેરો કરી ફરાર Last updated: 29/10/2020 21:47 Editor Dahod Live Share 1 Min Read SHARE નીલ ડોડીયાર :- દાહોદ દાહોદ તા.૨૯ દાહોદ તાલુકાના મોટીસારસી ગામે એક બંધ મકાનના દરવાજાનું તાળું તોડી અજાણ્યા તસ્કરોએ તિજાેરીમાંથી સોના – ચાંદીના દાગીના કિંમત રૂા.૯૫૦૦ની ચોરી કરી લઈ નાસી જતાં પોલીસમાં ફરિયાદ નોંધાવા પામી છે. મોટીસારસી ગામે રહેતા ભારતીબેન હરીશભાઈ ગણાવાના બંધ મકાનને ગત તા.૧૧મી ઓક્ટોબરના રોજ કોઈ અજાણ્યા ચોર ઈસમોએ નિશાન બનાવ્યું હતું અને મકાનના દરવાજાનું તાળુ તોડી અંદર પ્રવેશ કર્યાે હતો. મકાનની અંદર મુકી રાખેલ તિજાેરી તોડી અંદરથી સોના – ચાંદીના દાગીના કિંમત રૂા.૯૫૦૦ની ચોરી કરી તસ્કરો નાસી જતાં આ સંબંધે ભારતીબેન હરીશબાઈ ગણાવાએ દાહોદ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. ફતેપુરા તાલુકાના વટલી પ્રાથમિક શાળામાં વિશ્વ મચ્છર દિવસ નિમિત્તે જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો દાહોદમાં પોલીસ કસ્ટડીમાંથી પોલીસ કોન્સ્ટેબલ ફરાર,બેદરકારી બદલ બે કર્મચારી સસ્પેન્ડ.! મોંઘી કારો ભાડે લઈ બારોબાર વેચી નાખવાના કથિત કૌભાંડમાં ઝડપાયેલો જીતેન્દ્રસિંહ સોલંકી પોલીસ મથકમાંથી ફરાર થતાં ખળભળાટ.! *દાહોદ જિલ્લા કલેકટરશ્રી સુરભિ ગૌતમના અધ્યક્ષ સ્થાને સંકલન બેઠક યોજાઈ* *દાહોદમાં યોજાનાર ૧૫ મી ઓગસ્ટ તેમજ તિરંગા યાત્રા અંગે પણ અપાયા સૂચનો* દાહોદ જિલ્લામાં માર્ગોના પેચવર્કનું કાર્ય યુદ્ધના ધોરણે શરૂ : રૂવાબારી એપ્રોચ રોડ પર GSB પેચવર્કથી માર્ગ સુધારણા હાથ ધરાઈ* *અતિભારે વરસાદની આગાહીના પગલે જિલ્લા વહીવટી તંત્ર સંપૂર્ણ સજ્જ: નાગરિકોને સતર્ક રહેવા અપીલ* Share This Article Facebook Whatsapp Whatsapp Copy Link Print Share Previous Article દાહોદ:જનજાતિ સુરક્ષા મંચ દ્વારા અનુસુચિત જનજાતિયોની સાથે થઈ રહેલા અન્યાયને હંમેશા માટે સમાપ્ત કરવામાં આવે તેમજ ધર્માંતરિત લોકોને અનુસુચિત જનજાતિની સુચીમાંથી હટાવી તેમના આરક્ષણ સમાપ્ત કરવાની માંગ સાથે રાષ્ટ્રપતિને સંબોધન કરતું આવેદનપત્ર કલેકટરશ્રીને સુપરત કર્યો Next Article ફતેપુરા તાલુકામાં તલાટી કમ મંત્રીશ્રીની ફરજ બજાવતા યોગેશભાઈ ડામોરને બઢતી સાથે બદલી થતાં સન્માન અને વિદાય સંભારભ યોજાયો Stay Connected235.3KFollowersLike69.1KFollowersFollow11.6KFollowersPin56.4KFollowersFollow136KSubscribersSubscribe4.4KFollowersFollow - Advertisement - Latest News કૃષિ સંશોધન કેન્દ્ર, મુવાલિયા ફાર્મ, દાહોદ ખાતે ‘ગાજરઘાસ જાગૃતિ દિવસ’ની ઉજવણી કરાઈ* દાહોદ 21/08/2026 દાહોદમાં કોરીડોર, એરપોર્ટ તેમજ જીઆઈડીસી પ્રોજેક્ટ માટે ત્રણ અધિકારીઓની નિમણુંક કરાઈ. સમયસર પુર્ણ કરવા તેમજ ગ્રામજનો સાથે સંકલન રાખી કામ કરવા નિર્દેશ અપાયા.! દાહોદ 20/08/2026 દિલ્હી-મુંબઈ કોરીડોરમાં ખેડુતોના નિકાલ માટે તાલુકા કક્ષાએ સમિતિ રચાઈ : પાંચ દિવસમાં ૧૪ ગામોમાં સમિતિ ગ્રામસભા યોજશે.! ખેડુતોની રજુઆતો અને પ્રશ્નોનો અહેવાલ જિલ્લા કક્ષાની સમિતિને મોકલવા નિર્દેશ કરાયા દાહોદ 20/08/2026 દિલ્હી-મુંબઈ કોરીડોરમાં એસડીએમ ઝાલોદના અધ્યક્ષતામાં ૧૬ સભ્યોની કમીટી રચાઈ : આગામી પાંચ દિવસ ૧૪ ગામોમાં કમિટી ગ્રામસભા યોજશે. દાહોદ 20/08/2026