ઈલ્યાસ શેખ, સંતરામપુર
સંતરામપુર એસટી બસ ડેપોમાં શૌચાલય બંધ રહેતા ખુલ્લામાં લઘુશંકા કરતા મુસાફરો..
ગુજરાત રાજ્ય એસટી વિભાગ દ્વારા અને ગુજરાત સરકાર દ્વારા આયોજિત મુસાફરોની સુવિધા માટે રૂપિયા સાડા ચાર કરોડના ખર્ચે નવું બસ સ્ટેન્ડ નું નિર્માણ કરવામાં આવેલું હતું અને સંતરામપુર તાલુકાના આંતર્ય વિસ્તાર અને ગ્રામ્ય વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં મુસાફરો બસમાં મુસાફરી કરતા હોય છે સંપૂર્ણ સુવિધા મળી રહે મુસાફરોને તેના હેતુથી નવું બસ્ટેનું નિર્માણ કરવામાં આવેલું હતું અને નિયમ મુજબ એસટી બસ ડેપોમાં બનાવવામાં આવેલો શૌચાલય એને 24 કલાક ચાલુ રાખવા માટેનો નિયમ હોય છે પરંતુ 8:00 વાગે એટલે સંતરામપુર બસ ડેપોમાં પોતા લઈને બંધ કરી દેવામાં આવે છે મોડા સુધી મુસાફરો રોકાયેલા મહિલાઓ અને પુરુષો શૌચાલય કરવા જવા માટે ભારે મુશ્કેલી પડતી હોય છે ના છૂટકે મહિલા અને પુરુષોની ખુલ્લામાં સોસ કરવા જવા માટે મજબૂર બનતા હોય છે આ ગણી ગંભીરતા અને શરમજનક વાત થઈ રહેલી છે જાહેર શૌચાલય અને અને એસટી ડેપો નિર્માણ કરેલું તે માટે ખરેખર મુસાફરોના હેતુમાંથી હોય છે પરંતુ આ રીતે શૌચાલય બંધ રાખીને મુસાફરોને હાલાકી ભોગવી પડતી હોય છે જ્યારે બીજી બાજુ ખુલ્લામાં સોસ કરવાથી ગંદકી અને દુર્ગંધ ફેલાતી હોય છે અને બીમારી થવાનું છે સરકારે રૂપિયા ખર્ચીને એસટી ડેપોમાં આધુનિક શૌચાલય બનાવ્યું મહિલા અને પુરુષ માટે ક્યારે ડેપો મેનેજરના આદેશ મુજબ આઠ વાગ્યે બંધ કરી દેવામાં આવે છે તે ખરેખર મુસાફરોને હાલાકી ભોગવી પડતી હોય છે મનોજભાઈ ડામોર શૌચાલય કરવા નો ઉપયોગ કરવા માટે ગયા ત્યારે તાળું મારેલું હતું. કંટ્રોલ પોઇન્ટ પણ એ પૂછવામાં આવ્યું કે તમે ડેપો મેનેજર ને પૂછી લેજો ડેપો મને એને પૂછતાં જણાવ્યું કે અસામાજિક તત્વો હેરાન કરે છે એટલે અમે બંધ કરી દઈએ છીએ પરંતુ ખરેખર નિયમ મુજબ એસટી ડેપોની મિલકતને નુકસાન ના થાય તે માટે ડેપો મેનેજર અને અધિકારી તરીકે ચોકીદાર અથવા પોલીસ ડિપાર્ટમેન્ટ ની જાણ કરીને હોમગાર્ડ મુકવાની જરૂર હોય છે એસટી ડેપોમાં ડેપો મેનેજર પોતાનો સત્તાનો દુરુપયોગ કરે છે અને મુસાફરોની હાલાકી ભોગવી પડતી હોય છે.