*ફતેપુરાની પાવન ધરા ઉપર સત્ય પંથ સનાતન ધર્મના ભક્તો દ્વારા ભજન-ભોજનનું આયોજન કરાયું*

Editor Dahod Live
1 Min Read

બાબુ સોલંકી :- સુખસર 

*ફતેપુરાની પાવન ધરા ઉપર સત્ય પંથ સનાતન ધર્મના ભક્તો દ્વારા ભજન-ભોજનનું આયોજન કરાયું*

*ફતેપુરા નગરના રણછોડભાઈના ઘરે ચુનીલાલ મહારાજ ડાકોરવાળાના ભક્તો હાજર રહ્યા હતા*

સુખસર,તા. ૭

   ફતેપુરા નગર નાનીરેલ પૂર્વના રણછોડભાઈ જાલાભાઈ કટારા તેમજ આઝાદભાઈ મન્સૂરીના સહયુક્ત ઉપક્રમે ફતેપુરા નગરના રણછોડભાઈના ઘરે ભજન ભોજનનું આયોજન કર્યું હતું.જેમાં સદગુરુ ચુનીલાલ મગનલાલ મહેતા ડાકોર વાળાના ભાવિક ભક્તોએ ભજન ભોજન નો લાભ લીધો હતો.જેમાં સત્ય પંથ સનાતન ધર્મ સંત ગણ ના સાનિધ્યમાં ભજન ભોજનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

              જેમાં મુખ્યત્વે મણિલાલ કાળીદાસ પ્રજાપતિ,કાળીદાસ સોમાભાઈ પટેલ,ભીખાભાઈ ધુળાભાઈ પ્રજાપતિ,રણછોડભાઈ જાલાભાઈ કટારા,વિનુભાઈ નાનાલાલ ગુર્જર,નારણદાસ જીવાભાઈ પ્રજાપતિ,રાજેન્દ્રકુમાર સોમાભાઈ પ્રજાપતિ હાલોલ,અંબાલાલ લાલાભાઈ પટેલ,હીરાભાઈ શંકરભાઈ પટેલ,કાનજીભાઈ સોમાભાઈપટેલ,કાંતિભાઈ,સોમાભાઈ પ્રજાપતિ,જગદીશભાઈ મગનભાઈ પ્રજાપતિ,રમણભાઈ મોહનભાઈ પ્રજાપતિ,મણિલાલ મનોરભાઈ નાની સરસણ,મહેશભાઈ મનસુખભાઈ પ્રજાપતિ,રમણભાઈ પુંજાભાઈ પ્રજાપતિ,શાંતિલાલ મંગળભાઈ પ્રજાપતિ,અંબાલાલ ધૂળાભાઈ પ્રજાપતિ,રાજેન્દ્રકુમાર મણિલાલ પ્રજાપતિ,રાજેશભાઈ મગનભાઈ પ્રજાપતિ,નવીનભાઈ જેઠાભાઈ પ્રજાપતિ,રમેશભાઈ મનોરભાઈ પ્રજાપતિ,મોહનભાઈ દલાભાઈ મહીડા ભીખાભાઈ શાકજીભાઈ ડામોર,પ્રેમચંદ જુમાભાઈ ડામોર,પારસિંગભાઈ વજાભાઈ બારીઆ,ભાણાભાઈ પ્રતાપભાઈ પણદા,જયંતિભાઈ અંબાલાલ,પ્રજાપતિ,મહેન્દ્રભાઈ જીવાભાઈ પ્રજાપતિ,મણિલાલ મનોરભાઈ પ્રજાપતિ,કાનજીભાઈ મણિલાલ પંચાલ,રમણભાઈ અર્જનભાઈ ખાંટ,સંજયભાઈ સોમાભાઈ,પ્રજાપતિ,નિલેશભાઈ,સોમાભાઈ પ્રજાપતિ,બાબુભાઈ રામાભાઈ પટેલ,બાબુભાઈ પટેલ કાજળી તેમજ ફતેપુરા નગર ના ભક્તો સહીત ભક્તો એ મહામંડળ નો લાભ લીધો હતો.

Share This Article