ઇલ્યાસ શેખ, સંતરામપુર
સંતરામપુર 40 તલાટી કમ મંત્રી હડતાલ ઉપર ગ્રામ પંચાયતોની કામગીરી ખોરવાઈ…
સંતરામપુર તા.02
સંતરામપુર તાલુકાના 75 જેટલી ગ્રામ પંચાયતોનું કામગીરી કરતા ગ્રામ પંચાયતની આજરોજ તલાટીઓ હડતાલમાં ઉતરેલા હતા હડતલના લીધે ગ્રામ પંચાયતની કામગીરી ખોરવાઈ સંતરામપુર તાલુકામાં માત્ર 40 તલાટી અને પંચાતો 75 જેટલી કામનું ભરણ નિષ્ઠાપૂર્વક પોતાની ફરજ નિભાવીને કામગીરી કરતા હોય છે તેમ છતાં સરકાર તેમની માંગણી પૂરી કરવામાં આના કારણે કરી રહેલી છે આજે ગુજરાત ભરમાં તલાટી હડતાળ પર ઉતરેલા ત્યારે સંતરામપુરના 40 તલાટીઓ તેમની સાથે હડતાલમાં જોડાયા હતા. પડતર પ્રશ્નોનો ઉકેલ ન આવતા તલાટીઓએ સરકાર સામે બાહ્ય ચડાવી 40 તલાટી આઠ ચોક્કસ મુદતની હડતાલ ઉપર ઉતરા હતા સમાધાન ત્યાં સુધી હડતાલ ચાલુ રાખવાની ચીમકી આપેલી હતી. વર્ષ 2004 થી તલાટીની નોકરીમાં જોડાયા હોય તેમની સળંગ નોકરી ગણવી સહિત અન્ય મુદ્દાઓને લઈને તલાટીઓ તેમની માંગણી હતી 9 મહિના પહેલા સરકારે બધાએ પ્રશ્નોનો ઉકેલ લાવવાની ખાતરી આપી હતી અધિકારીઓને ચાવી સોંપી દેશે વિસ્તાર મેનેજમેન્ટ ઉપરાંત ઘર ઘર તિરંગા યોજનામાં તલાટીઓ હિસ્સાદાર બનશે બાકી પંચાયતને લગતી તમામ કામગીરી નો બહિષ્કાર કરવામાં આવશે એવું નક્કી કરાયું છે કે બધા તલાટીઓ સરકારી whatsapp ગ્રુપમાં બાકાત થઈ જશે તેથી સરકારને પંચાયતની કામગીરી કોઈ માહિતી મળી શકશે નહીં. આમ તલાટીઓ વ ઉકલાયેલાઓ પ્રશ્નો મુદ્દે સરકાર સાથે આક્રમણ રીતે લડત આપવામાં મૂળ માં છે સંતરામપુર તાલુકાની 75 ગ્રામ પંચાયતોમાં તાળા મારી તલાટીઓ ડીડીઓ ને ચાવી સોફ સે ડિઝાસ્ટર મેનેજમેન્ટ સિવાય બધી કામગીરીનો બહિષ્કાર કર્યો સંતરામપુર તાલુકાના મંડળના પ્રમુખ સહિત તમામ તલાટીઓ હડતાલમાં જોડાયા હતા.