સૌરભ ગેલોત
ધાનપુર પોલીસ સ્ટેશન ખાતે જી.આર.ડી. સભ્યોનું સંમેલન યોજવામાં આવ્યું
દાહોદ તા.૦૨
દાહોદ જિલ્લા પોલીસ દ્વારા ધાનપુર પોસ્ટે. વિસ્તારના જી.આર.ડી સભ્યોનું સંમેલન રાખવામાં આવ્યું હતું. આગામી વિધાનસભા ચૂંટણી દરમ્યાન તેઓની ફરજ અંગે માર્ગદર્શન આપવામાં આવેલ તેમજ સીટીઝન ફસ્ટ મોબાઈલ એપ તથા ઈ- એફ.આઇ.આર બાબતે સમજ કરવામાં આવ્યું હતું.