Wednesday, 04/12/2024
Dark Mode

ફતેપુરા સુખસર અને સંજેલી માં ગુજરાતી અભિનેત્રી મમતા સોનીની પ્રચાર સભા યોજાઈ.

November 30, 2022
        8351
ફતેપુરા સુખસર અને સંજેલી માં ગુજરાતી અભિનેત્રી મમતા સોનીની પ્રચાર સભા યોજાઈ.

શબ્બીર સુનેલવાલા:- ફતેપુરા / બાબુ સોલંકી:- સુખસર 

ફતેપુરા સુખસર અને સંજેલી માં ગુજરાતી અભિનેત્રી મમતા સોનીની પ્રચાર સભા યોજાઈ.

ફતેપુરા સુખસર અને સંજેલી માં ગુજરાતી અભિનેત્રી મમતા સોનીની પ્રચાર સભા યોજાઈ.

ઉમેદવાર રમેશભાઈ કટારા ને બહુમતીથી જીતાડવા પ્રજાએ સમર્થન આપ્યું

ફતેપુરા સુખસર અને સંજેલી માં ગુજરાતી અભિનેત્રી મમતા સોનીની પ્રચાર સભા યોજાઈ.

સુખસર,તા.30

ફતેપુરા વિધાનસભા વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા રંગેચગે પ્રચાર પ્રસાર ચાલી રહ્યો છે.ઉમેદવાર રમેશભાઈ કટારાને જંગી બહુમતી જીતાડવા માટે દરેક ગામોમાં પ્રજાજનો દ્વારા સમર્થન આપવામાં આવી રહ્યો છે.બુધવારના રોજ ફતેપુરા,સુખસર અને સંજેલી ખાતે ગુજરાતી અભિનેત્રી મમતા સોની દ્વારા જંગી બહુમતીથી જીતાડવા માટે સભાને સંબોધી હતી.

ફતેપુરા સુખસર અને સંજેલી માં ગુજરાતી અભિનેત્રી મમતા સોનીની પ્રચાર સભા યોજાઈ.

          ફતેપુરા વિધાનસભા વિસ્તારમાં ફતેપુરા,સુખસર અને સંજેલી ખાતે બુધવારના રોજ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર રમેશભાઈ કટારાના સંબોધનમાં ગુજરાતી અભિનેત્રી મમતા સોની દ્વારા જાહેર સભાનું આયોજન કરાયું હતું.જેમાં જંગી જનમેદની વચ્ચે સભાને સંબોધી હતી.5 ડિસેમ્બરના 22 રોજ ભાજપના ઉમેદવાર રમેશભાઈ કટારાને વોટ આપીને જંગી બહુમતીથી જીતાડવા પ્રજાને અપીલ કરી હતી.જેમાં પ્રજાએ પણ ભાજપના ઉમેદવાર રમેશભાઈ કટારાને જંગી બહુમતીથી જીતાડવાનો આહવાન કરવામાં આવ્યું હતું.ભાજપના ઉમેદવાર રમેશભાઈ કટારા એ ભાજપ દ્વારા અપાયેલા સંકલ્પ પત્ર પ્રસ્તુત કર્યું હતું.અને આવનારા સમયમાં તમામ સંકલ્પો પૂર્ણ કરવાની બાહેધરી આપી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!