
દાહોદ તાલુકાના ઉસરવાણ નજીક બિરસામુંડા આદિવાસી સમાજ ભવનનું ઉદ્ઘાટન..
આદિવાસી સમાજ દ્વારા લોકફાળા મારફતે નવનિર્મિત બિરસા મુંડા આદિવાસી સમાજ ભવન નું લોકાર્પણ યોજાયો..
બિરસા મુંડા આદિવાસી સમાજ ભવનના લોકાર્પણ કાર્યક્રમમાં ભાજપના સાંસદ, કોંગ્રેસના ધારાસભ્યો, પૂર્વ સાંસદ પૂર્વ ધારાસભ્ય, પૂર્વ નગરપાલિકા પ્રમુખ, આઈપીએસ આઈપીએસ અધિકારીઓ,ઉપસ્થિત રહ્યા…