૧૨ માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ગરબાડા માધ્યમિક શાળા ખાતે ઉજવણી કરાઈ 

Editor Dahod Live
1 Min Read

રાહુલ  ગારી :- ગરબાડા 

૧૨ માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ગરબાડા માધ્યમિક શાળા ખાતે ઉજવણી કરાઈ 

દાહોદ તા. ૨૧

ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ અને ગુજરાત રાજ્ય યોગ બોર્ડના સંયુક્ત ઉપક્રમે આગામી ૨૧ જૂન ૨૦૨૬, રવિવારના રોજ ૧૨મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી

.વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી આ વર્ષે ૧૨મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ “Yoga for Healthy Ageing” થીમ પર ઉજવણી કરવામાં આવી હતી યોગને વૈશ્વિક કક્ષાએ ખ્યાતિ અપાવનાર પ્રધાનમંત્રીની આ પહેલથી સમગ્ર દેશમાં યોગનું મહત્વ વધ્યું છે.

ગરબાડા તાલુકા કક્ષાની ઉજવણી માધ્યમિક શાળા ગરબાડા ખાતે સવારે ૭:૦૦ કરવામાં આવી હતી  

જેમાં ગરબાડા મામતદાર પુવાર સહિત મામતદાર ટીમ , પોલીસ વિભાગ , ઓમ શાંતિ યોગ બોર્ડ , ગરબાડા માધ્યમિક સ્ટાફ સહિત, આરોગ્ય વિભાગ કર્મચારીઓ , સહિત લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા,

Share This Article