આગામી તહેવારોને અનુલક્ષીને ગુજરાત સરકારની ભેટ.
સંતરામપુરમાં રેશનીંગ કાર્ડ ધારકોને રાહતદરે તેલ અને ખાંડનું વિતરણ કરાશે.
- સંતરામપુર તા. ૧૧
- ગુજરાત સરકાર દ્વારા ગરીબ અને મધ્યમ વર્ગના બીપીએલ અદન્ય અન્ય રેશનકાર્ડ ગ્રાહકો માટે તેલ અને વધારાની ખાંડ આપવાનું જાહેરાત કરી આ વખતે સરકાર દ્વારા બાજરી ચોખા ઘઉં તે એક પણ રૂપિયો લીધા વગર રેશનીંગ ગ્રાહકને અનાજનો વિતરણ કરવામાં આવશે અને બીજું તહેવાર અનુલક્ષી લઈને તેલ અને ખાંડ પણ આપવામાં આવશે સંતરામપુર તાલુકાની 74 દુકાનોમાં 50% ઉપરાંત અનાજનો જથ્થો ફાળવી દેવામાં આવેલો છે અને ટૂંક સમયમાં તેલનું પણ ફાળવણી કરી દેવામાં આવશે જેથી કરીને તમામ ગ્રાહકો ગરીબ અને મધ્યમ વર્ગના તે પણ તહેવારની ઉજવણી કરી શકે સરકાર આ બધું ધ્યાનમાં રાખીને વિતરણ પણ ચાલુ કરવા માટેની સૂચના પણ અપાઈ ગયેલી હતી આ વખતે સંતરામપુર એફસીઆઇ ગોડાઉનમાંથી 3905 ક્વિન્ટલ ઘઉંનો જથ્થો ફળવાઈ ગયો છે ચોખા 4,900 ક્વિન્ટલ તે પણ તમામ દુકાને પહોંચાડવાનું કામગીરી હાથ ધરવામાં આવી રહેલી છે જ્યારે બાજરી 19,553 ક્વિન્ટલ નો જથ્થો પણ ફાળવાઈ ગયેલો છે આ જ રીતે તહેવારને ધ્યાનમાં રાખીને વધારાની 256 ક્વિન્ટલ ખાંડની પણ ફાળવણી કરવામાં આવી તમામ રેશનીંગ ગ્રાહકોને 34,205 લીટર તેલનું પણ વિતરણ કરવામાં આવશે એક રેસનિંગ ગ્રાહક પાછળ એક તેલનો પાઉચ અને એક કિલો ઉપરાંત વધારાની ખાંડ પણ આપવામાં આવશે અને અન્ય જે રેગ્યુલર ઘઉં ચોખા અને બાજરી એ વિનામૂલ્ય પણ સાથે વિતરણ કરવામાં આવશે આ રીતે સરકારે તહેવારને અનુલક્ષી લઈને રેશનીંગ ગ્રાહકો માટે ખાદ્ય વસ્તુઓની જાહેરાત કરી અને ભેટ આપી અંદાજિત સંતરામપુર તાલુકાના 74 દુકાનોમાં 34,000 ઉપરાંત રેશનીંગ ગ્રાહકોને તેનો લાભ મળશે 50% ઉપરાંત સંતરામપુર તાલુકાની સસ્તા અનતની દુકાનોમાં જથ્થાની ફાળવણી થઈ ચૂકી લે છે અને બે દિવસમાં તેલનું પણ વિતરણ કરી દેવામાં આવશે જથ્થો આવશે એટલે એ આર ભગોરા ગોડાઉન મેનેજર સંતરામપુર તાલુકાના તમામ રિસનીંગ ગ્રાહકોએ મેસેજ પણ આવે છે મોબાઇલ પર અને કુપન પ્રમાણે પણ તમને માલ પણ ચૂકવવામાં આવી રહ્યો છે અને તે દુકાન ઉપર જઈને તેમનો જથ્થો મેળવી શકશે એ આઈ પઠાણ મામલતદાર સંતરામપુર