Sunday, 08/09/2024
Dark Mode

દાહોદ જિલ્લા પોલીસવડા ડોક્ટર રાજદીપસિંહ ઝાલા ની અધ્યક્ષતામાં.. દાહોદ પોલીસમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનાર 16 જેટલા પોલીસ કર્મચારી તેમજ અધિકારીઓને પ્રશસ્તિપત્ર આપી સન્માનિત કરાયા.

July 23, 2024
        2463
દાહોદ જિલ્લા પોલીસવડા ડોક્ટર રાજદીપસિંહ ઝાલા ની અધ્યક્ષતામાં..  દાહોદ પોલીસમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનાર 16 જેટલા પોલીસ કર્મચારી તેમજ અધિકારીઓને પ્રશસ્તિપત્ર આપી સન્માનિત કરાયા.

રાજેશ વસાવે :- દાહોદ 

દાહોદ જિલ્લા પોલીસવડા ડોક્ટર રાજદીપસિંહ ઝાલા ની અધ્યક્ષતામાં..

દાહોદ પોલીસમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનાર 16 જેટલા પોલીસ કર્મચારી તેમજ અધિકારીઓને પ્રશસ્તિપત્ર આપી સન્માનિત કરાયા.

દાહોદ તા. ૨૩

દાહોદ જિલ્લા પોલીસવડા ડોક્ટર રાજદીપસિંહ ઝાલા ની અધ્યક્ષતામાં.. દાહોદ પોલીસમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનાર 16 જેટલા પોલીસ કર્મચારી તેમજ અધિકારીઓને પ્રશસ્તિપત્ર આપી સન્માનિત કરાયા.

દાહોદ જિલ્લામાં પોલીસ વિભાગમાં ફરજ બજાવતાં ૧૬ જેટલા પોલીસ કર્મચારીઓની પોતાની ફરજ દરમ્યાન ઉત્કૃષ્ઠ કામગીરીને પગલે દાહોદ જિલ્લા પોલીસ વડા દ્વારા તેઓની પ્રશંસનીય કામગીરી પગલે જિલ્લા પોલીસ વડાના હસ્તે ૧૬ પોલીસ કર્મચારીઓને પ્રશસનીય પત્ર આપી સન્માનીત કરવામાં આવ્યાં છે.

દાહોદ જિલ્લા પોલીસવડા ડોક્ટર રાજદીપસિંહ ઝાલા ની અધ્યક્ષતામાં.. દાહોદ પોલીસમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનાર 16 જેટલા પોલીસ કર્મચારી તેમજ અધિકારીઓને પ્રશસ્તિપત્ર આપી સન્માનિત કરાયા.

દાહોદ જિલ્લામાં અલગ અલગ વિભાગોમાં ફરજ બજાવતાં કુલ ૧૬ પોલીસ કર્મચારીઓને તેઓની ઉત્કૃષ્ઠ કામગીરી બદલ જિલ્લા પોલીસ વડા દ્વારા આ પોલીસ કર્મચારીઓને પ્રશંસનીય પત્ર આપી સન્માનિત કરવામાં આવ્યાં છે જેમાં જગદીશ ભંડારી નાયબ પોલીસ અધિક્ષક દાહોદ વિભાગ, દાહોદને દાહોદ જિલ્લામાં દાહોદ ડિવીઝનના દાહોદ ટાઉન “બી” ડિવીઝન પોલીસ સ્ટેશનમાં તા.૦૭/૦૬/૨૦૨૪ નારોજ રાત્રિના સમયે ખાન નદીના પુલ નીચે બનેલ અનડિટેકટ મર્ડરના ગુનાની ગંભીરતા ધ્યાને લઇ ટેક્નિકલ સોર્સ તથા હ્યુમન ઈન્ટેલિજન્સની મદદથી ગણતરીના કલાકોમાં ડિટેકટ કરી આરોપીને ઝડપી પાડી મર્ડરનો અનડિટેકટ ગુનો ડિટેકટ કરી પ્રશંસનીય કાર્ય કરવા બદલ, એમ.એલ.ડામોર પોલીસ સબ ઇન્સ્પેક્ટર એલ.સી.બી.દાહોદ,

દાહોદ જિલ્લા પોલીસવડા ડોક્ટર રાજદીપસિંહ ઝાલા ની અધ્યક્ષતામાં.. દાહોદ પોલીસમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનાર 16 જેટલા પોલીસ કર્મચારી તેમજ અધિકારીઓને પ્રશસ્તિપત્ર આપી સન્માનિત કરાયા.

દાહોદ જિલ્લામાં એલ.સી.બી.માં ફરજ દરમ્યાન પ્રોહીબિશનના ગણનાપાત્ર કેસો-૦૯ શોધી કાઢી જિલ્લામાં ગેર કાયદેસર વિદેશી દારુની બદીને નેસ્તનાબુદ કરવામાં ખુબજ મહત્વનુ અને પ્રશંસનીય કાર્ય બદલ, કિરીટભાઇ ભેમાભાઇ અ.હેડ કોન્સ. એલ.સી.બી દાહોદ, દાહોદ જિલ્લામાં એલ.સી.બી.માં ફરજ દરમ્યાનઆંતર જિલ્લા ઘરફોડ ચોરીના ગુનાઓમાં સંડોવાયેલ બે આરોપીઓને હ્યુમન ઇન્ટેલીજન્સની મદદથી પકડી પાડી વડોદરા શહેર તથા વડોદરા ગ્રામ્ય જિલ્લાના ત્રણ અનડિટેકટ ગુનાઓ ડિટેકટ કરવા બદલ, ડી.આર.બારૈયા પોલીસ સબ ઇન્સ્પેકટર એલ.સી.બી.શાખા, દાહોદ, દાહોદ જિલ્લામાં એલ.સી.બી.માં ફરજ દરમ્યાન ચકચારી દુલ્હન અપહરણ કેસમાં કાયદો અને વ્યવસ્થાની ગંભીરતા સમજી ગણતરીના દિવસોમાં મુખ્ય આરોપીને ભોપાલ, મધ્યપ્રદેશથી પકડી લાવતા તેઓને પણ સન્માનિત કરવામાં આવ્યા હતા સાથે સાથે સોમાભાઇ રતનાભાઇ એ.એસ.આઇ. એલ.સી.બી.દાહોદ, એલ.સી.બી.દાહોદ ખાતેની ફરજ દરમ્યાન લાંબા સમયથી નાસતા ફરતા આરોપીઓ તથા મિલકત સંબંધી ગુન્હાઓમાં સંડોવાયેલ આરોપીઓને ઝડપી પાડવા બદલ, પોલીસ ઇન્સ્પેક્ટર એલ.આઇ.બી.દાહોદ, જીલ્લા એલ.આઇ.બી. શાખામાં ફરજ દરમ્યાન આપ તથા આપના તાબા હેઠળ કામ કરતા કર્મચારીઓએ ચાલુ સાલે લોકસભા સામાન્ય ચુંટણી ૨૦૨૪ તેમજ વિવિધ ધાર્મિક પ્રસંગો જેવા કે રથયાત્રા, તાજીયા વિગેરે પ્રસંગોમાં બંદોબસ્ત માટેનું ખુબ જ સરસ આયોજન કરવા બદલ, એમ.એફ.ડામોર પોલીસ સબ ઇન્સ્પેક્ટર

એમ.ઓ.બી.દાહોદ, જીલ્લા એમ.ઓ.બી. શાખામાં આપ તથા આપના તાબા હેઠળ ફરજ બજાવતા કર્મચારીઓએ આધુનિક અભિગમ આપનાવી દ્ગછહ્લૈંજી નો ઉપયોગ કરી ગુનેગારોનો ગુનાહિત ઇતિહાસ તેમજ વણ શોધાયેલ ગુન્હાઓ શોધી કાઢવા બદલ, રાજેશભાઇ છગનભાઇ પો.કો. જેસાવાડા પોલીસ સ્ટેશન આપે દ્ગછહ્લૈંજી સોફટવેર મેસા અને સ્લીપ કેપ્ચર એપ્લીકેશનનો ઉપયોગ કરી દાહોદ જિલ્લા મિલકત/શરીર સબંધી ગુનાઓમાં આરોપીઓને ઝડપી પાડવા બદલ, રાહુલભાઇ નવલસિંહ પો.કો.બ.નં.૦૮૮૬ જેસાવાડા પોલીસ સ્ટેશન આપે દ્ગછહ્લૈંજી સોફટવેર મેસા અને સ્લીપ કેપ્ચર એપ્લીકેશનનો ઉપયોગ કરી દાહોદ જિલ્લા મિલકત/શરીર સબંધી ગુનાઓના આરોપીઓને ઝડપી પાડવા બદલ, સિરાજ અબ્દુલ્લા એ.એસ.આઇ. જેસાવાડા પોલીસ સ્ટેશન આપે દ્ગછહ્લૈંજી સોફટવેર મેસા અને સ્લીપ કેપ્ચર એપ્લીકેશનનો ઉપયોગ કરી દાહોદ જિલ્લા મિલકત/શરીર સબંધી ગુનાઓના આરોપીઓને ઝડપી પાડવા બદલ, ડી.આઇ. સોલંકી પોલીસ સબ ઇન્સ્પેકટર પીપલોદ પો.સ્ટે. પીપલોદ પો.સ્ટે.વિસ્તારમાં માહે.૦૬/૨૪ મા ટ્રાફીકની મેનેજમેન્ટની અસરકારક કામગીરી કરી ગત વર્ષની સરખામણીએ ૦૬  અકસ્માત ગુનાઓ ઘટાડવા બદલ આ તમામ પોલીસ કર્મચારીઓને દાહોદ જિલ્લા પોલીસ વડા દ્વારા પ્રશંસનીય પત્ર આપી તેઓની કામગીરી સન્માનિત કરવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!