Saturday, 21/06/2025
Dark Mode

ગરબાડા તાલુકાના અંતરિયાળ વિસ્તાર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ અભલોડ ના ગામ પાંદડી ખાતે મોબાઇલ ટીબી એ-ક્ષરે વાન દ્વારા કરાઈ ટીબી તપાસ* 

May 31, 2025
        6072
ગરબાડા તાલુકાના અંતરિયાળ વિસ્તાર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ અભલોડ ના ગામ પાંદડી ખાતે મોબાઇલ ટીબી એ-ક્ષરે વાન દ્વારા કરાઈ ટીબી તપાસ* 

રાહુલ ગારી :- ગરબાડા 

*ગરબાડા તાલુકાના અંતરિયાળ વિસ્તાર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ અભલોડ ના ગામ પાંદડી ખાતે મોબાઇલ ટીબી એ-ક્ષરે વાન દ્વારા કરાઈ ટીબી તપાસ* 

*68 શંકાસ્પદ ટીબીના લક્ષણો ધરાવતા લાભાર્થીઓના એ-ક્ષરે પાડવામાં આવ્યા*

ગરબાડા તા. ૩૧

ગરબાડા તાલુકાના અંતરિયાળ વિસ્તાર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ અભલોડ ના ગામ પાંદડી ખાતે મોબાઇલ ટીબી એ-ક્ષરે વાન દ્વારા કરાઈ ટીબી તપાસ* 

આજ રોજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અભલોડ ના પાંદડી ગામ ખાતે .મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી શ્રી,જિલ્લા ક્ષય અધિકારી શ્રી તથા તાલુકા આરોગ્ય અધિકારીશ્રી ના માર્ગદર્શન હેઠળ ટીબી એ-ક્ષરે વાન પાંદડી ગામ ખાતે આવી હતી.

જેમાં 68 શંકાસ્પદ ટીબીના લક્ષણો ધરાવતા લાભાર્થીઓના એ-ક્ષરે પાડવામાં આવ્યા હતા. તમામની વજન, ઉંચાઈ, બીપી, ડાયાબિટીસની તપાસ કરવામાં આવી હતી.

આ મોબાઇલ એ-ક્ષરેવાનમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર તાલુકા ટીબી સુપરવાઈઝર, પી.એચ.સી.સુપરવાઈઝર, સીએચઓ, તેમજ મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર , ફિમેલ હેલ્થ વર્કર, આશા ફેસેલિટર, આશા બહેનોના સહયોગ થી 100 દિવસનો સધન ટીબી કાર્યક્રમ સફળ રહ્યો હતો.

000

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!