
રાહુલ ગારી :- ગરબાડા
ગરબાડા પોલીસ સ્ટેશન તરફથી પાટીયા આશ્રમશાળા ના બાળકોને તિથિ ભોજન આપવામાં આવ્યું
ગરબાડા તા. ૨૪
દાહોદ પોલીસ વડા ડોક્ટર રાજદીપસિંહ ઝાલા તેમજ દાહોદ ડિવિઝનના એ.એસ.પી સિદ્ધાર્થ સાહેબના માર્ગદર્શન હેઠળ બાળકો તિથિ ભોજન આપવામાં આવ્યું
પ્રાપ્ત માહિતી અનુસાર દાહોદ જિલ્લા પોલીસ વડા ડોક્ટર રાજદીપસિંહ ઝાલા તેમજ દાહોદ ડિવિઝનના એ.એસ.પી સિદ્ધાર્થ સાહેબના માર્ગદર્શન હેઠળ આજે ગરબાડા પોલીસ મથકના પી.એસ.આઇ જે એલ પટેલ તેમજ પોલીસ સ્ટાફ દ્વારા ગરબાડા તાલુકાની પાટીયા આશ્રમશાળા ખાતે બાળકોને તિથિ ભોજન કરાવવામાં આવ્યું હતું