
રાહુલ ગારી ગરબાડા
ગરબાડા તાલુકાના ખારવા ગામે પીકઅપ ચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા પલ્ટી મારી…
ગરબાફા તા. 31
પ્રાપ્ત માહિતી અનુસાર દાહોદ અલીરાજપુર હાઇવે પર ગરબાડા નાં ખારવા માં પીકપ ચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા પીકપ પલટી મારી હતી મળતી વિગતો અનુસાર એક કપ ચાલક ગરબાડા થી દાહોદ તરફ જઈ રહ્યો હતો તે દરમિયાન ખારવા નજીક એક કપ ગાડીના ચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવ્યો હતો જેમાં સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા પીકઅપ રોડની સાઈડમાં પલટી મારી હતી જે અકસ્માતમાં પીકઅપ માં રહેલ એક વ્યક્તિને પગના ભાગે ફેક્ચર થયા હોવાનુ પ્રાથમિક તબક્કે માહિતી મળી હતી અગાઉ પણ દાહોદ અલીરાજપુર નેશનલ હાઇવે પર અગાઉ પણ અવારનવાર અકસ્માતો સજાવાની ઘટના બનતી હતી.