દાહોદની અર્બન પ્રાથમિક શાળાના બાળકોએ ગાંધી જ્યંતી નિમિતે એક દિવસ પહેલા સ્વછતા અભિયાન અંગે રેલી યોજી જાગૃકતા ફેલાવી

Editor Dahod Live
1 Min Read

રાજેશ વસાવે, દાહોદ

દાહોદની અર્બન પ્રાથમિક શાળાના બાળકોએ ગાંધી જ્યંતી નિમિતે એક દિવસ પહેલા સ્વછતા અભિયાન અંગે રેલી યોજી જાગૃકતા ફેલાવી

દાહોદની શેઠ શ્રી ગિરધરલાલ સંસ્કાર કેન્દ્ર સંચાલિત અર્બન પ્રાથમિક શાળાના બાળકોએ બીજી ઓક્ટોબરના રોજ યોજાનારી ગાંધી જ્યંતી નિમિતે સ્વચ્છતા અભિયાન યોજી શહેર વાસીઓને સ્વછતા રાખવા સંદેશો આપ્યો હતો જેમાં શાળાના બાળકો શાળાના શિક્ષકો સ્વછતા અભિયાન રેલીમાં જોડાયા હતા રેલી કાઢવાનો હેતુ કે વિધાર્થીઓ માં સ્વછતાનો ગુણ કેળવાય નગરજણોમાં સ્વછતા પ્રત્યે કામગીરી કેળવાય તે માટેનું આયોજન અંગે ગાંધી જયંતિ નિમિતે પહેલી ઓક્ટોમ્બર ના રોજ અર્બન પ્રાથમિક શાળાના વિધાર્થીઓ દ્રારા સ્વછતા અંગેની જનજાગૃતિ કેળવવા રેલી યોજી હતી

Share This Article