दाहोद ધાનપુર તાલુકાના ઉંડાર ગામે ચૂંટણીની અદાવતે ચાર વ્યક્તિઓએ મહિલાના ઘરે કર્યોં હુમલો મહિલાને ઢોર માર મારી પશુઓની ચલાવી લૂંટ: પોલીસ તપાસમાં જોતરાઇ Last updated: 03/03/2021 21:51 Editor Dahod Live Share 1 Min Read SHARE રાહુલ મહેતા :- દે. બારીયા ધાનપુર તાલુકાના ઉંડાર ગામે ચૂંટણીની અદાવતે ચાર વ્યક્તિઓએ મહિલાના ઘરે કર્યોં હુમલો મહિલાને ઢોર માર મારી પશુઓની ચલાવી લૂંટ: પોલીસ તપાસમાં જોતરાઇ દાહોદ તા.૦૩ ધાનપુર તાલુકાના ઉંડાર ગામે ચુંટણીમાં મત આપવા મામલે ગતરોજ ચાર જેટલા ઈસમોએ એક મહિલાના ઘરે લાકડીઓ સાથે ઘસી આવી લાકડીઓ વડે માર મારી મહિલાને શરીરે ઈજાઓ પહોંચાડી ઘરના આંગણમાં બાંધી રાખેલ પશુઓ કુલ કિંમત રૂા.૧૫,૦૦૦ની લુંટ કરી ભારે ધિંગાણું મચાવી નાસી જતાં પોલીસમાં ફરિયાદ નોંધાવ પામી છે. ઉંડાર ગામે રહેતા પરસુભાઈ કાળીયાભાઈ મોહનીયા, પટીભાઈ પરસુભાઈ મોહનીયા, અશ્વિનભાઈ અબલાભાઈ મોહનીયા અને દલીયો ઉર્ફે ગાંડો કાળીયાભાઈ મોહનીયા ગતરોજ તેમના જ ગામમાં રહેતા મંજુબેન હીમરાજભાઈ બીલવાળના ઘરે લાકડીઓ સાથે આવ્યાં હતાં અને બેફામ ગાળો બોલી કહેલા લાગેલ કે, તમે કોને વોટ આપેલ છે, તેમ કહી એકદમ ઉશ્કેરાઈ જઈ લાકડીઓ વડે મંજુબેનને શરીરે માર મારી ઈજાઓ પહોંચાડી ઘરના આંગણે બાંધી રાખેલ બે બકરા, એક પાડો એમ કુલ ૩ પશુઓ કિંમત રૂા.૧૫,૦૦૦ની લુંટ કરી નાસી જતાં આ સંબંધે ઈજાગ્રસ્ત મંજુબેન હીમરાજભાઈ બીલવાળે આ સંબંધે ધાનપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. ———————————– દાહોદમાં કોરીડોર, એરપોર્ટ તેમજ જીઆઈડીસી પ્રોજેક્ટ માટે ત્રણ અધિકારીઓની નિમણુંક કરાઈ. સમયસર પુર્ણ કરવા તેમજ ગ્રામજનો સાથે સંકલન રાખી કામ કરવા નિર્દેશ અપાયા.! દિલ્હી-મુંબઈ કોરીડોરમાં ખેડુતોના નિકાલ માટે તાલુકા કક્ષાએ સમિતિ રચાઈ : પાંચ દિવસમાં ૧૪ ગામોમાં સમિતિ ગ્રામસભા યોજશે.! ખેડુતોની રજુઆતો અને પ્રશ્નોનો અહેવાલ જિલ્લા કક્ષાની સમિતિને મોકલવા નિર્દેશ કરાયા દિલ્હી-મુંબઈ કોરીડોરમાં એસડીએમ ઝાલોદના અધ્યક્ષતામાં ૧૬ સભ્યોની કમીટી રચાઈ : આગામી પાંચ દિવસ ૧૪ ગામોમાં કમિટી ગ્રામસભા યોજશે. સરકારી શૈક્ષણિક સાધન કૌંભાંડ:ઘોડા છુટ્યા બાદ તબેલાને તાળા મારવા જેવો ઘાટ સર્જાયો.! ખાનગી શાળાના કૌંભાંડ સામે આવ્યા બાદ પ્રાદેશિક કમિશ્નરના ફતેપુરામાં ધામા : ધાનપુરના સ્વ. આશાબેનના પરિવાર માટે આરોગ્ય પરિવારે લંબાવ્યો માનવતાનો હાથ: ₹1,27,001ની આર્થિક સહાય અર્પણ Share This Article Facebook Whatsapp Whatsapp Copy Link Print Share Previous Article ગરબાડા તાલુકાના વરમખેડા ગામે ભાજપના ઉમેદવાર તેમજ તેના 25 થી વધુ સમર્થકોએ કોંગ્રેસના મહિલા ઉમેદવારતેમજ તેમના માણસો પર કર્યોં હુમલો:પોલિસ ફરિયાદ નોંધાઈ Next Article દાહોદ જિલ્લામાં માર્ગ અકસ્માતનો સીલસીલો યથાવત:માર્ગ અકસ્માતોના બે બનાવોમાં ત્રણના મોત Stay Connected235.3KFollowersLike69.1KFollowersFollow11.6KFollowersPin56.4KFollowersFollow136KSubscribersSubscribe4.4KFollowersFollow - Advertisement - Latest News ઝાલોદ તાલુકાના ફુલપુરા ગામે સંત શિરોમણી રવિદાસજી મહારાજની ૬૫૦મી જન્મજયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી સુખસર 20/08/2026 ગુજરાતભરમાં 11 સપ્ટેમ્બરથી ‘પેનડાઉન’ની ચેતવણી, દાહોદ સહિત રાજ્યના કર્મચારીઓમાં રોષ પે-મેટ્રિક્સની વિસંગતતા સહિતના પડતર પ્રશ્નોનો ઉકેલ નહીં આવે તો આંદોલન ઉગ્ર બનાવવાની ગુજરાત રાજ્ય લેન્ડ રેકર્ડ્સ વર્ગ-3 કર્મચારી મંડળની ચીમકી દાહોદ 20/08/2026 ફતેપુરા તાલુકાના વટલી પ્રાથમિક શાળામાં વિશ્વ મચ્છર દિવસ નિમિત્તે જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો Uncategorized 20/08/2026 ગરબાડામાં “વિશ્વ મચ્છર દિવસ”ની ઉજવણી: આઝાદચોકથી બસ સ્ટેશન વિસ્તારમાં આરોગ્ય વિભાગ દ્વારા દવા છંટકાવ કરાયો દાહોદ 20/08/2026