दाहोद ધાનપુર તાલુકાના ઉંડાર ગામે ચૂંટણીની અદાવતે ચાર વ્યક્તિઓએ મહિલાના ઘરે કર્યોં હુમલો મહિલાને ઢોર માર મારી પશુઓની ચલાવી લૂંટ: પોલીસ તપાસમાં જોતરાઇ Last updated: 03/03/2021 21:51 Editor Dahod Live Share 1 Min Read SHARE રાહુલ મહેતા :- દે. બારીયા ધાનપુર તાલુકાના ઉંડાર ગામે ચૂંટણીની અદાવતે ચાર વ્યક્તિઓએ મહિલાના ઘરે કર્યોં હુમલો મહિલાને ઢોર માર મારી પશુઓની ચલાવી લૂંટ: પોલીસ તપાસમાં જોતરાઇ દાહોદ તા.૦૩ ધાનપુર તાલુકાના ઉંડાર ગામે ચુંટણીમાં મત આપવા મામલે ગતરોજ ચાર જેટલા ઈસમોએ એક મહિલાના ઘરે લાકડીઓ સાથે ઘસી આવી લાકડીઓ વડે માર મારી મહિલાને શરીરે ઈજાઓ પહોંચાડી ઘરના આંગણમાં બાંધી રાખેલ પશુઓ કુલ કિંમત રૂા.૧૫,૦૦૦ની લુંટ કરી ભારે ધિંગાણું મચાવી નાસી જતાં પોલીસમાં ફરિયાદ નોંધાવ પામી છે. ઉંડાર ગામે રહેતા પરસુભાઈ કાળીયાભાઈ મોહનીયા, પટીભાઈ પરસુભાઈ મોહનીયા, અશ્વિનભાઈ અબલાભાઈ મોહનીયા અને દલીયો ઉર્ફે ગાંડો કાળીયાભાઈ મોહનીયા ગતરોજ તેમના જ ગામમાં રહેતા મંજુબેન હીમરાજભાઈ બીલવાળના ઘરે લાકડીઓ સાથે આવ્યાં હતાં અને બેફામ ગાળો બોલી કહેલા લાગેલ કે, તમે કોને વોટ આપેલ છે, તેમ કહી એકદમ ઉશ્કેરાઈ જઈ લાકડીઓ વડે મંજુબેનને શરીરે માર મારી ઈજાઓ પહોંચાડી ઘરના આંગણે બાંધી રાખેલ બે બકરા, એક પાડો એમ કુલ ૩ પશુઓ કિંમત રૂા.૧૫,૦૦૦ની લુંટ કરી નાસી જતાં આ સંબંધે ઈજાગ્રસ્ત મંજુબેન હીમરાજભાઈ બીલવાળે આ સંબંધે ધાનપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. ———————————– ફતેપુરાની ખાનગી શાળામાં સરકારી શૈક્ષણિક સામગ્રી મળી આવતા ખળભળાટ, શાળાને સીલ કરાઈ.. સર્વ શિક્ષા અભિયાન હેઠળ 2024-25માં ફાળવાયેલા 4 ડિજિટલ બોર્ડ, લેપટોપ અને સ્ટેશનરી સહિતની સામગ્રી મળી; સંજેલીમાં બોગસ ST પ્રમાણપત્રોના આક્ષેપોથી ચકચાર, રાવળ પરિવાર સામે તટસ્થ તપાસની માંગ સાથે DDO-કલેકટરને આવેદન સરકારી નોકરી, મેડિકલ પ્રવેશ અને અન્ય લાભોમાં ST અનામતનો ગેરલાભ લેવાયો હોવાનો યુવરાજસિંહ જાડેજાનો આક્ષેપ; દાહોદમાં દેવગઢ બારીયાના રેબારી ગામ ખાતે પ્રાકૃતિક ખેતી અંગે તાલીમ અને જીવામૃત નિદર્શન કાર્યક્રમ યોજાયો* *શ્રાવણ માસ વિશેષ:દાહોદ@બાવકા* *બાવકા શિવ મંદિર : દાહોદની ઐતિહાસિક અને શિલ્પકલાની અમૂલ્ય ધરોહર* *દાહોદ જિલ્લાના સુખસરમાં જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વ કાર્યક્રમમાં પ્રજા સહિત વિદ્યાર્થીઓને પ્રવેશ નહી મળતાં રોષ* Share This Article Facebook Whatsapp Whatsapp Copy Link Print Share Previous Article ગરબાડા તાલુકાના વરમખેડા ગામે ભાજપના ઉમેદવાર તેમજ તેના 25 થી વધુ સમર્થકોએ કોંગ્રેસના મહિલા ઉમેદવારતેમજ તેમના માણસો પર કર્યોં હુમલો:પોલિસ ફરિયાદ નોંધાઈ Next Article દાહોદ જિલ્લામાં માર્ગ અકસ્માતનો સીલસીલો યથાવત:માર્ગ અકસ્માતોના બે બનાવોમાં ત્રણના મોત Stay Connected235.3KFollowersLike69.1KFollowersFollow11.6KFollowersPin56.4KFollowersFollow136KSubscribersSubscribe4.4KFollowersFollow - Advertisement - Latest News દાહોદમાં પોલીસ કસ્ટડીમાંથી પોલીસ કોન્સ્ટેબલ ફરાર,બેદરકારી બદલ બે કર્મચારી સસ્પેન્ડ.! મોંઘી કારો ભાડે લઈ બારોબાર વેચી નાખવાના કથિત કૌભાંડમાં ઝડપાયેલો જીતેન્દ્રસિંહ સોલંકી પોલીસ મથકમાંથી ફરાર થતાં ખળભળાટ.! Uncategorized 18/08/2026 *ફતેપુરા તાલુકાના પાટવેલ ગામે મોટર સાયકલ સ્લીપ થતાં બાર સાલેડા ગામના 23 વર્ષીય યુવાનનુ મોત* સુખસર 18/08/2026 શ્રી ગોવિંદ ગુરુ યુનિ.ના સમાજશાસ્ત્ર વિભાગમાં વિશ્વ આદિવાસી દિન નિમિત્તે વિવિધ સ્પર્ધાઓ યોજાઈ* સુખસર 17/08/2026 લીમખેડા ખાતે સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે ભવ્ય મશાલ યાત્રા કાઢવામાં આવી* દાહોદ 15/08/2026