જીગ્નેશ બારીયા /નીલ ડોડીયાર :- દાહોદ
-
દાહોદ શહેરના ફ્રીલેન્ડગંજ વિસ્તારમાં ચોરીનો નિષ્ફળ પ્રયાસ
-
પોસ્ટ ઓફિસ તેમજ ગેસ એજેન્સીના તાળા તૂટ્યા
-
પોસ્ટ ઓફિસના તાળા તોડી પ્રવેશેલા તસ્કરોએ તિજોરીના તાળા તોડી ચોરીનો કર્યોં પ્રયાસ
-
ઇન્ડેન ગેસ એજેન્સીના તાળા તેમજ જાળીઓ તોડી ચોરીનો કર્યોં પ્રયાસ
-
તસ્કરો વિલામોઢે પરત ફર્યા :પોલિસ તપાસમાં જોતરાઈ

દાહોદના પરેલ વિસ્તારમાં સ્પોર્ટ ગ્રાઉન્ડની સામે આવેલ પોસ્ટ ઓફિસ અને ઈન્ડિયન ગેસના ગોડાઉનમાં ગતરોજ મોડી રાત્રીના કોઈપણ સમયે આ બંન્ને સ્થળોએ તસ્કરોએ ત્રાટક્યાં હતાં. પોસ્ટ ઓફિસ અને ઈન્ડિયન ગેસના ગોડાઉનના તાળા